કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR9
#cookpadindia
#cookpadgujrati
#winterspecial
શિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બધા જ
  1. 1 કિલોકાળું ખજૂર (સિડલેસ)
  2. 200 ગ્રામટોપરું પાઉડર
  3. 1/3 કપકાજુના ટુકડા
  4. 1/3 કપબદામ
  5. 1/4 કપપિસ્તાની કતરણ
  6. 2/3 ચમચીમગજતરી ના બી
  7. 1ચમચો ઘી
  8. 1 ચમચીસૂંઠ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ ડ્રાયફ્રુટ ને કડાઈમાં કોરા શેકી દેવા,મગજતરીના બી ને પણ શેકીને અલગ રાખવા.ડ્રાયફ્રૂટ્સ ઠંડા પડે એટલે પસંદ અનુસાર અધકચરા કરી લેવા અથવા પાઉડર કરી લેવો.ખજૂરને જીણા પીસ કરી લેવા.

    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ જ કડાઈમાં ઘી ગરમ કરી સમારીને તૈયાર કરેલ ખજૂર ઉમેરી પાંચ થી સાત મિનિટ સાંતળી લેવો. ત્યારબાદ ગેસ ધીમો રાખી તેમાં તૈયાર કરેલ ડ્રાયફ્રુટ,ટોપરું પાઉડર,અને સૂંઠ પાઉડર ઉમેરી ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લેવું.

    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોલ્ડમાં / થાળીમાં ઘી થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ ખજૂર પાક ઉમેરી સેટ કરી દેવો. (અગર બોલ પસંદ હોય તો તે વાળી લેવા અને ટોપરા થી કોટિંગ કરી લેવું.)મોલ્ડ માં સેટ કરેલા ખજૂર પાક ને ઉપરથી ટોપરું ડ્રાયફ્રુટ અને મગજતરીના બી ઉમેરીને સજાવી લેવું.

    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર December 30, 2022 13:56
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 26, 2023 17:58
@RiddhiJD83 Yum Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચૂરોઝ (Churros recipe in Gujarati)
  2. ઢોસા ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
  3. લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
  4. વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
  5. ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  1. લાલ જામફળ ચાટ મસાલા વાળા
  2. રાઈવાળા ગાજર
  3. હોમ મેડ ઈલાયચી શ્રીખંડ
  4. ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720832
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close