ચૂરોઝ (Churros recipe in Gujarati)

ચૂરોઝ એક પ્રકારની તળેલી વાનગી નો પ્રકાર છે જે ચોકલેટ સોસ કે કરેમલાઈઝડ મિલ્ક સાથે સર્વ કરવામાં આવે છે. એને તજનો પાવડર અને બુરુ ખાંડ માં રગદોળી ને પીરસવામાં આવે છે. વધારે હેલ્ધી બનાવવા માટે બેક પણ કરી શકાય પરંતુ મેં અહીંયા તળીને ચૂરોઝ બનાવ્યા છે. પાઈપિંગ બેગ વડે સ્ટાર નોઝલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં ટ્રેડિશનલ ચકલી મેકર વાપરીને બનાવ્યા છે જે ખૂબ જ સરસ બને છે.
ચૂરોઝ (Churros recipe in Gujarati)
ચૂરોઝ એક પ્રકારની તળેલી વાનગી નો પ્રકાર છે જે ચોકલેટ સોસ કે કરેમલાઈઝડ મિલ્ક સાથે સર્વ કરવામાં આવે છે. એને તજનો પાવડર અને બુરુ ખાંડ માં રગદોળી ને પીરસવામાં આવે છે. વધારે હેલ્ધી બનાવવા માટે બેક પણ કરી શકાય પરંતુ મેં અહીંયા તળીને ચૂરોઝ બનાવ્યા છે. પાઈપિંગ બેગ વડે સ્ટાર નોઝલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં ટ્રેડિશનલ ચકલી મેકર વાપરીને બનાવ્યા છે જે ખૂબ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી, ખાંડ, મીઠું અને બટર ઉમેરીને ગરમ કરવા મૂકવું. જ્યારે ઉભરો આવવાનો હોય ત્યારે ગેસ ધીરો કરીને એમાં લોટ ઉમેરીને હલાવતા જવું.
- 2
લોટ જ્યારે કિનારીઓથી છૂટો પડી જાય ત્યાં સુધી ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ગરમ થવા દઇ ગેસ બંધ કરી દેવો. હવે એક તેલ લગાડેલી થાળીમાં લોટ મૂકીને એને થોડો ઠંડો થાય એટલે બરાબર મસળી લેવો.
- 3
એક પાઈપિંગ બેગમાં સ્ટાર નોઝલ લગાડીને એમાં તૈયાર કરેલો થોડો લોટ મૂકવો અને ચૂરોઝ પાઇપ કરવા. ચકલી મેકરની મદદથી પણ ચૂરોઝ બનાવી શકાય.
- 4
એક પેનમાં તેલ ગરમ થાય એટલે થોડા ચૂરોઝ ઉમેરીને મીડીયમ થી હાઈ હિટ પર ગોલ્ડન રંગના તળી લેવા. આ રીતે બધા ચૂરોઝ તૈયાર કરવા.
- 5
બુરુ ખાંડ અને તજનો પાવડર ભેગો કરી લઈને હૂંફળા ચૂરોઝ ને આ મિશ્રણમાં ઉમેરી, રગદોળીને બાજુ પર મુકવા. આ રીતે બધા જ ચૂરોઝ તૈયાર કરી લેવા.
- 6
ક્રીમ ને ગરમ કરીને એમાં કાપેલી ચોકલેટ ઉમેરીને બરાબર હલાવી લઈને ચોકલેટ સોસ બનાવી લેવો.
- 7
ક્રિસ્પી ચૂરોઝ ને ચોકલેટ સોસ સાથે પીરસવા.
Similar Recipes
-
એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
#RC4#Greenrecipeમેડલીન એક પ્રકારની ફ્રેન્ચ કેક છે, જે ટિપીકલી એગમાંથી બને છે અને છીપલા ના આકારની હોય છે.સામાન્ય કેક કરતા આ કેકની રીત બટર ઉમેરવાના સમયના કારણે અલગ પડે છે. જેમ મગસ અને મૈસૂર પાક માં ચણાના લોટમાં જ અલગ સમયે ઘી ઉમેરવાથી સ્વાદ, ટેક્સ્ચર બધું બદલાઈ જાય છે તેમ મેડલીન્સ માં બધી સામગ્રી મિક્સ કર્યા પછી સૌથી છેલ્લે કેક બેટરમાં ગરમ પીગળેલું સોલ્ટેડ માખણ ઉમેરી બેટરમાં ભેળવવામાં આવે છે.તો બેક થતી વખતે અને બન્યા પછી બટર ની સુગંધ અને સ્વાદ ખાસ અનુભવાય છે. મેડલીન્સ બહુ જ બટરી અને લાઇટલી સ્વીટ એન્ડ સોલ્ટેડ લાગે છે. સાથે ઉપરથી ચોકલેટ સાથે ટેસ્ટ વધારે સરસ આવે છે. બ્રેકફાસ્ટ માં ટી-કોફી સાથે પરફેક્ટ જાય છે.કોઇપણ એગલેસ બેકિંગ રેસીપી માં ઇંડા નું બેસ્ટ સબસ્ટીટ્યુટ અળસી(ફ્લેક્સ સીડ્સ) હોય છે. જે કોઇપણ બેક થતી વાનગીને ફૂલવામાં મદદ કરે છે. તો આજની રેસીપી માં મેં એગ સબસ્ટીટ્યુટ તરીકે તે વાપરી છે.સાથે રેગ્યુલર વેનીલા ફ્લેવરની જગ્યાએ પિસ્તા ફ્લેવરના મેડલીન્સ બનાવ્યા છે. જે એકદમ સુપર યમી, બટરી બન્યા છે... Palak Sheth -
ચોકલેટ ગનાશ (Chocolate Ganache Recipe In Gujarati)
#XS#CHRISTMAS#CHOCOLATE#BUTTER#CREAM#DESERT#SWEET#Cookpadgujrati#COOKPADINDIA Shweta Shah -
એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
પ્લમ કેક અથવા તો ફ્રુટ કેક ખાસ કરીને ક્રિસ્મસના સમય દરમિયાન બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારના સૂકા ફળ અને મેવાનો ઉપયોગ કરીને બનાવાય છે. સામાન્ય રીતે બધી વસ્તુઓને રમમાં પલાળી રાખીને અને ઈંડા નો ઉપયોગ કરીને આ કેક બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા રમ અને ઈંડા વગરની ફ્રુટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બને છે.#XS#MBR9#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Chocolate Strawberry Dessert Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચોકલેટ સોસ (Chocolate Sauce Recipe In Gujarati)
@ketki_10 ની recipe ને અનુસરીને બનાવી છે..કેક, આઈસ્ક્રીમ,ડોનટ્સ,પુડિંગ જેવી આઈટમ માં આ સોસ યુઝ કરી શકાય છે. Sangita Vyas -
ફ્રેશ ચેરી કોબ્લર (Fresh cherry cobbler recipe in Gujarati)
કોબ્લર એક અમેરિકન ડીઝર્ટ નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના બૅરીઝ કે પીચ અથવા પ્લમ જેવા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સ્પોન્જ કેકના જેવા મિશ્રણની સાથે ખાંડમાં ભેગી કરેલી ચેરી ઉમેરીને આ ડીઝર્ટ બનાવવામાં આવે છે. એને સામાન્ય રીતે વ્હિપ્ડ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે. આ એ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ ડીઝર્ટ છે.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રુકીઝ (Brookies Recipe in Gujarati)
#CookpadTurns6આ રેસિપી મે #MasterChef Neha Dipak Shah ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે .બ્રૂકીઝ એટલે કેક અને કૂકીઝ નું એક કોમ્બિનેશન. Hetal Chirag Buch -
-
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કેક (ઘઉંના લોટની)(Chocolate cake recipe in Gujarati)
#GA4#Week14#wholewheatcakeઆજે આ કેક મે ઘરમાં અવેલેબલ હોય તેવી રૂટીન સામગ્રીમાંથી બનાવેલી છે સ્વાદમાં કે ટેક્સચર માં કોઈ જાતનો ફેર પડતો નથી . આમાં મેંદો, કન્ડેન્સ મિલ્ક કે બટર કંઈ જ યુઝ નથી કરેલું.અહીં મેં ઓવનમાં બેક કરી છે પણ તમે કડાઈમાં પણ આસાનીથી કરી શકો છો. Hetal Chirag Buch -
-
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen -
-
હોટ ચીકલેટ વિથ માર્સ મેલો (Hot Chocolate With Marsh Mellow Recipe In Gujarati)
#XS#VR#MBR9#Week9 Arpita Kushal Thakkar -
-
-
કુનાફા (Kunafa recipe in Gujarati)
કુનાફા ફિલો પેસ્ટ્રી ના ડો માંથી બનાવવામાં આવતું મીડલ ઇસ્ટર્ન ડિઝર્ટ છે. કુનાફા માં અલગ-અલગ જાતનું ફીલિંગ કરી શકાય જેમ કે ક્રીમ, ચીઝ, સુકામેવા અથવા તો આ બધી વસ્તુંઓ કોમ્બિનેશન માં પણ વાપરી શકાય. બેઝિકલી કુનાફા રોઝ ફ્લેવર ની સેન્ડવીચ પ્રકારની સ્વીટ છે જેને પીસ્તાથી સજાવવામાં આવે છે.ફિલો પેસ્ટ્રી ડો ના અભાવમાં કુનાફા ને વર્મીસેલી થી પણ બનાવી શકાય. મેં અહીંયા વર્મીસેલી વાપરીને આ ડિઝર્ટ બનાવ્યું છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને એક અલગ પ્રકારની મીઠાઈ છે.#CCC spicequeen -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
ન્યૂયોર્ક સ્ટાઇલ ચીઝ કેક બેક કરેલી ચીઝ કેક નો પ્રકાર છે. મેં અહીંયા એગલેસ બેકડ ચીઝ કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીઝ કેક કોઈપણ ફ્રુટ કોમ્પૉટ સાથે ખુબ જ સરસ લાગે છે. મેં અહીંયા એને શેતૂરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પૉટ સાથે પીરસી છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડીઝર્ટ ની રેસીપી છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Greek Yoghurt Strawberry Dessert Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સિઝલિંગ બા્ઉની(Sizzling Brownie Recipe In Gujarati)
#GA4#Week16#browniશિયાળા માં ગરમા ગરમ ડેઝટઁ મળી જાય તો મજા પડી જાય છે.અહિ સિઝલર માંથી સિંઝલિંગ બા્ઉની બનાવી છે.ગરમા ગરમ બહુ જ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATY#સ્ટાર બક્સ સ્ટાઇલ Swati Sheth -
ચુરોસ વિથ ચોકલેટ સોસ (Churros with chocalte sauce recipe in Gujarati)
#સુપેરશેફ2 #ચુરોસ #માઇઇબુક #ડેસર્ટ #મીઠાઈઆ એક સ્પેનિશ ડેસર્ટ છે. જેને ચોકલેટ સોસ સાથે ખાવા માં આવે છે.કોઈ નાના મોટા ફંક્શન ની પાર્ટી માં આ રીત નું ડેસર્ટ રાખો તો સ્ટાઈલિશ ની સાથે ટેસ્ટી પણ લાગે. Kilu Dipen Ardeshna
More Recipes
ટિપ્પણીઓ (2)