વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)

#MBR9
#cookpadgujarati
#cookpadindia
#lilu lasan
વધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે.
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9
#cookpadgujarati
#cookpadindia
#lilu lasan
વધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઠંડા રોટલા ના નાના ટુકડા કરી લો.એક કડાઈ માં તેલ લઈ ગરમ મુકો રાઈ ઉમેરો તતડે એટલે સમારેલી લસણ ની કળીઓ ઉમેરી હકાવી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી સમારેલા ટામેટાં ઉમેરી વાટેલા આદું મરચાં, હીંગ,સમારેલું લીલું લસણ અને થોડા લીલા ધાણા ઉમેરી સાંતળો.
- 2
- 3
હવે તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું,મીઠું ઉમેરી હલાવી છાશ ઉમેરી ઉકળવવા દો. ઉકળે એટલે તેમાં રોટલા ના ટુકડા ઉમેરી હલાવી ૧-૨ મિનિટ થવા દહીં ગેસ બંધ કરવો.
- 4
- 5
સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલું લસણ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવો.તો તૈયાર છે એકદમ ટેસ્ટી વઘસરેલો લસણીયો રોટલો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)
#GA4#Week19#Methi#Vagharelorotlo#cookpad#cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી સારા એવા મળી રહે છે તો આજે મેં એકદમ ફ્રેશ મેથીમાં વઘારેલો લસણીયા રોટલો બનાવ્યો છે. આ રોટલો ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં સવારમાં નાસ્તા માટે આ વઘારેલો રોટલો અમારા ઘરે તો અવારનવાર બનતા જ હોય છે. Rinkal’s Kitchen -
છાશ વાળો વઘારેલો રોટલો (Chaas Vagharelo Rotlo Recipe In Gujarati)
આજે simple ડીનર ખાવું હતુંતો ઠંડો રોટલો હતો એમાં ખાટી છાશ નાખી ને વઘારી નાખ્યો.મને ગરમ ગરમ લસણવાળો છાશમાં વઘારેલો રોટલો બોવ જ ભાવે. Sonal Modha -
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindiaઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી) Sneha Patel -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
વઘારેલો રોટલો(Vgharelo Rotlo Recipe in Gujarati)
વઘારેલો રોટલો કાઠીયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત છે. તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Kajal Chauhan -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
કાઠીયાવાડી વઘરેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
અમારા ઘર માં મારા બાળકો ને આ બાજરી નો વઘારેલો રોટલો ખૂબ જ ગમે છે.અને જ્યારે પણ સાંજ માં જમવા માટે કઇ હળવું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે Deepika Jagetiya -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#RB10 વધારેલો રોટલો મોટાભાગે કાઠિયાવાડ માં ખૂબ પ્રચલિત છે.મોટાભાગે બાજરી ,મકાઈ કે જુવાર ના રોટલા બનાવવામાં આવતા હોય છે .અહી આજે મે બાજરી નો વઘારેલો રોટલો બનાવ્યો છે.. Nidhi Vyas -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
દહીંમાં વઘારેલો રોટલો(Dahima Vagharelo Rotlo Recipe in Gujarati
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 2 દહીંમાં વઘારેલો રોટલોહેલો ફ્રેન્ડ્સ....પહેલાના જમાનામાં વૃધ્ધ બા-દાદા ને દૂધમાં પલાળેલો રોટલો,દહીં કે છાશમાં વઘરેલો રોટલો હોય પણ થોડો લિકવિડ હોય તો એમને ચાવવામાં સારું પડે એવું વધુ ખાતા.તો આજે હું એવી જ વાનગી મુકું છું Mital Bhavsar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઘણીવાર એવું બને છે કે સાંજે જમવામાં બાજરીના લોટના રોટલા બનાવ્યા હોય તો કયારેક વધતા પણ હોય છે.એ વધેલા રોટલાને સવારના નાસ્તા માં વાપરી શકાય છે. અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વધેલા રોટલાને વઘારીને ખાવ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ વઘારેલા રોટલા એ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે.#LO Vibha Mahendra Champaneri -
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
#MBR8#week8 અમારા બધા નો ફેવરિટ આ બાજરી નો વધરેલો રોટલો સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ડબલ તડકા વઘારેલો રોટલો(Vagarelo Rotlo Recipe In Gujarati)
#ફટાફટરોટલો એટલે મારી તો ભાઈ પ્રિય વસ્તુ. સાથે કોઈ પણ શાક કે લસણ ની ચટણી, કે સિમ્પલ દૂધ આપી દો. બધું દોડે.મારા ત્યાં રોટલા એટલે વધારે બનાવે કે સવારે અને વઘારી શકાય.આજકલ તો રેસ્ટોરન્ટ માં કાઠ્યાવાડી માં વઘારેલો રોટલો બધાની મનપસંદ ડીશ બની ગયું છે. તો ચાલો ઘરે જ બનાઈ ને એન્જોય કરીએ આ યમી ડીશ Vijyeta Gohil -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલા વધ્યા હોય ત્યારે એ રોટલો વઘારી અને મસાલેદાર ટેસ્ટી રોટલો ખાવાની મજા પડી જાય છે. ઠંડા રોટલા ઈઝીલી પીસી શકાય છે. Neeru Thakkar -
વઘારેલો રોટલો
#RB14 વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો Aanal Avashiya Chhaya -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta
More Recipes
ટિપ્પણીઓ (8)