ચીઝ મકાઈ સેન્ડવીચ (Cheese Makai Sandwich Recipe In Gujarati)

Kirti Suba @cook_38212106
ચીઝ મકાઈ સેન્ડવીચ (Cheese Makai Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ બાફવાની ત્યારબા એક કડાઈ એક ચમચો બટર લેવાનું ત્યારબાદ ડુંગળી લસણ કેપ્સીકમ ત્રણેય સાંતળવા ના ત્યારબાદ બાફેલી મકાઈ એડ કરવાની બે મિનિટ સંતળાઈ જાય પછી બધા મસાલા એડ કરવાના
- 2
ત્યારબાદ સંતળાઈ જાય પછી ગેસ બંધ કરીને ચીઝ ખમણવાનું ત્યારબાદ એક બ્રેડમાં ગ્રીન ચટણી લગાડવી અને એક બ્રેડમાં બટર લગાડવું બટર વાળી બ્રેડ માં મકાઈનો સ્ટફિંગ ભરવું અને ગ્રીન ચટણી વાળી બ્રેડ ઉપર લગાડવી પછી સેન્ડવીચ ટોસ્ટરમાં શેકાઈ જાય પછી સર્વ કરવાની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16721115









ટિપ્પણીઓ