શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપશેકેલી શીંગ
  2. ૧ કપદેશી ગોળ
  3. ૧/૨ ટી સ્પૂનઘી
  4. તલ જેટલો ખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ઘી નાખી ને ગોળ નાખો.તેને ધીમા તાપે ઓગળવા દો.

  2. 2

    ગોળ ઓગળી ને સહેજ લાલ થાય એટલે તેમાં સોડા નાખી ને હલાવો.ત્યાર બાદ તરત જ તેમાં શીંગ નાખો અને બરાબર મિક્સ કરી લો.ગેસ ની ફ્લેમ એકદમ સ્લો રાખવી.

  3. 3

    ત્યાર બાદ પ્લેટ ફોર્મ ઉપર ઘી લગાવી ને તેના પર મિશ્રણ પાથરી લો.વેલણ ઉપર ઘી લગાવી ને તેને પાતળું વણી લો.તરત જ પીઝા ક્ટર થી કાપા પાડી લો.પછી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે શીંગ ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes