લીલી દ્રાક્ષ અને ગાજરનું અથાણું (Green Grapes Carrot Athanu Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
લીલી દ્રાક્ષ અને ગાજરનું અથાણું (Green Grapes Carrot Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ધોઈને ટુકડામાં સમારી લો. દ્રાક્ષને પણ ધોઈ અને કોરી કરી લો.
- 2
હવે તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી સાતથી આઠ કલાક માટે ઢાંકીને રાખો.
- 3
ત્યારબાદ તેમાં મીઠાનું જે પાણી છૂટ્યું હોય એ પાણીને કાઢીને અને તેમાં ખાટા અથાણા નો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી ફરીથી સાતથી આઠ કલાક માટે ઢાંકીને રાખો. લીલી દ્રાક્ષ અને ગાજરનું અથાણું તૈયાર છે તેની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740851








ટિપ્પણીઓ