ગાજરનું ગોળ વાળું અથાણું (Gajar Jaggery Athanu Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#WP

ગાજરનું ગોળ વાળું અથાણું (Gajar Jaggery Athanu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગાજર
  2. 1 વાટકીગોળ
  3. 4 ચમચીમેથીમસાલો
  4. 1 ચમચીહળદર
  5. 1/2 ચમચી મીઠું
  6. ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ગાજરની ધોઈ છોલી લાંબા ટુકડા કરો તે ટુકડાને હળદર અને મીઠું નાખી હલાવો થોડીવાર રહેવા દો પછી હળદર માંથી નીચોવી લઈ લો

  2. 2

    ત્યારબાદ તે ગાજરમાં ગોળ ઉમેરી મિક્સ કરો તેમાં સંભાર નો મસાલો મિક્સ કરો ત્યારબાદ ગરમ કરી તેલ ગાજરમાં નાખી દો

  3. 3

    એ બધું મિક્સ કરો થોડીવાર રહેવા દો ગોળ આપો આપ ઓગળી જશે ગાજરનું ગોળ વાળું અથાણું તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes