#PKS1
ભીંડા અને બટાકા ને ધોઈ ટુકડા કરી લેવા
એક કડાઈમાં તેલ ગરમ કરી લસણ ના ટુકડા કરી વઘાર કરવો ત્યારબાદ તેમાં ભીંડા અને બટાકા ઉમેરી મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું
ધીમા તાપે ચડવા દેવું ચડી જાય એટલે ધાણાજીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરવું સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ