બટાકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

બટાકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. 2 ટીસ્પૂનઆદું-મરચાની પેસ્ટ
  3. ૩-૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર
  4. ૧/૨ ટી સ્પૂનલીંબુનો રસ
  5. 1 ટીસ્પૂનગરમ મસાલો
  6. 1 ટીસ્પૂન જીરુ
  7. 2 વાટકીઘઉંનો લોટ
  8. 5છમીઠા લીમડાના પાન
  9. તેલ જરૂર મુજબ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને બાફી અને છીણી તેનો માવો તૈયાર કરો

  2. 2
  3. 3

    વઘારીયામાં તેલ લઈ તેમાં જીરા નો વઘાર કરી મીઠા લીમડાના પાન આદુના બચ્ચાની પેસ્ટને સાંતળીને બટેટાના માવામાં મિક્સ કરો

  4. 4

    ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી રોટલી કરતાં સહેજ કઠણ લોટ બાંધવો

  5. 5

    તૈયાર કરેલી કણકમાંથી નાનો લૂઓ લઈ થોડું વણી તેમાં તૈયાર કરેલું બટેકા નું સ્ટફિંગ ભરો

  6. 6

    બધી બાજુથી કિનારી બંધ કરી તેને અટામણ લઈ હળવા હાથે વણી લો

  7. 7

    તવા ઉપર બંને બાજુ તેલ મૂકી તૈયાર કરેલ પરોઠાને ગુલાબી શેકી લો

  8. 8

    તો તૈયાર છે આપણા બટાકા ના સ્ટફ પરોઠા

  9. 9

    તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes