બોર્નવિટા ચિક્કી (Bournvita Chikki Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

#US

બોર્નવિટા ચિક્કી (Bournvita Chikki Recipe In Gujarati)

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
2 સર્વિંગ્સ
  1. 1 કપગોળ
  2. 2 ચમચીબોર્નવિટા
  3. 1 કપશીંગ
  4. 1 ચમચીઘી
  5. પાણી જરૂર મુજબ
  6. વેલણ ગ્રિસ કરેલ

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    શીંગ શેકી તેનો ભૂખો કરો દો. એક પેન મા ૧ ચમચી ઘી નાંખી ગોળ અને બોર્નવિટા નાખી પાયો બનાવો.

  2. 2

    શીંગ નાંખી અને ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લો. પ્લેટફોર્મ પર તેલ લગાવી પાથરી વેલણથી વણી લો. કાપા પાડી દો. ઠંડું પડે એટલે તેને ટુકડા કરી લો.

  3. 3

    તૈયાર છે બોર્નવિટા ચિક્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes