કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#cookpadgujarati
#cookpadIndia
#US

#cookpadgujarati
#cookpadIndia
#US

વધુ વાંચો

તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#cookpadgujarati
#cookpadIndia
#US

#cookpadgujarati
#cookpadIndia
#US

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  • 250 ગ્રામતલ
  • 200 ગ્રામમોળો માવો
  • 150 ગ્રામખાંડ
  • 3ટેસ્પૂન મિલ્ક પાઉડર
  • 100 ગ્રામશીંગદાણા
  • 2ટેબલસ્પૂન ઘી
  • 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  • સજાવટ માટે કાજુ, પિસ્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    તલ અને શીંગદાણા ને ધીમી આંચ પર અલગ અલગ શેકી,ઠંડા થાય પછી અધકચરા પીસી લો.

    તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં ઘી એડ કરી માવો નાખી ધીમી આંચ પર શેકી લો, હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્ષ થાય પછી તલ અને શીંગદાણા નો ભુકો મિલ્ક પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરી,ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં પાથરી ઘી વાળી વાટકી કરી બરાબર દબાવી લો,

  3. 3

    ઉપર થોડા તલ ભભરાવી,કાજુ ના ટુકડા અને પિસ્તા ની કતરણ થી સજાવો.

    તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર January 13, 2023 11:35
Ahmedabad
Cook with love
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 13, 2023 11:50
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તલ ખોયા ચીકી શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી
  2. ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
  3. બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
  4. ડ્રાય ફ્રુટસ ગળ્યો ખીચડો જૈન (Dry Fruits Sweet Khichdo Jain Recipe In Gujarati)
  5. પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
  1. મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
  2. તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
  3. તલ શીંગ ની કાતરી
  4. મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16745374
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close