કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#WCR

#WCR

વધુ વાંચો

સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#WCR

#WCR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૧ સર્વિગ
  1. ૧૫-૨૦ મીની ઈડલી બનાવેલી
  2. ૩ ટી સ્પૂનસમારેલી કોબી
  3. ૨ ટી સ્પૂનકેપ્સિકમ લાંબુ સમારેલું
  4. ૨ ટી સ્પૂનડુંગળી લાંબી સમારેલી
  5. ૨ ટી સ્પૂનગાજર લાંબુ સમારેલું
  6. ૨ ટી સ્પૂનલીલી ડુંગળી સમારેલી
  7. ૧/૨ ટી સ્પૂનલસણ સમારેલું
  8. ૧/૨ ટી સ્પૂનઆદુ ખમણેલું
  9. ૧ ટી સ્પૂનસેઝવાન સોસ /ચટણી
    સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
  10. ૧/૨ ટી સ્પૂનસોયા સોસ
  11. ૧/૨ ટી સ્પૂનચીલી સોસ
  12. ૧/૨ ટી સ્પૂનરેડ ચીલી સોસ
  13. ૧/૨ ટી સ્પૂનટોમેટો કેચઅપ
  14. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો રસ/ વિનેગર
  15. ૨ ટેબલ સ્પૂનતેલ
  16. સર્વ કરવા માટે
  17. ૨ ટી સ્પૂનસમારેલી લીલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ તૈયાર કરી લો.ઈડલી ને પણ તૈયાર કરી લો.

    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ને સાંતળી લો.ત્યાર બાદ તેમાં ગાજર અને કેપ્સિકમ ને સાંતળો.પછી તેમાં કોબી અને ડુંગળી નાખો અને બધું બરાબર સાંતળી લો

    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં સેઝવાન સોસ,સોયા સોસ,રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,ટોમેટો કેચઅપ અને લીંબુ નો રસ ઉમેરો.બધું બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં બનાવેલી ઈડલી ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો.આ બધી પ્રોસેસ ફાસ્ટ ગેસ પર જ કરવાની છે.

    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં સમારેલી લીલી ડુંગળી નાખો અને મિક્સ કરી ને તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.

    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી અને શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે એવી સેઝવાન મીની ઈડલી ફ્રાય.

    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

લિન્ક્ડ રેસિપિસ

સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર January 22, 2023 14:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
  2. લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
  3. કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)
  4. પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
  5. વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
  1. લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)
  2. આમળા નો છુંદો (Amla Chhundo Recipe In Gujarati)
  3. વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
  4. ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16761563
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close