લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)

#JWC 3
રિંગણ માંથી પણ વિવિધ પોષકતત્ત્વો મળી રહે છે તો શિયાળા દરમ્યાન વિવિધ રીતે ઓળો બનાવી આરોગવા થી શરીર ને ગરમાવો મળી રહે છે
લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)
#JWC 3
રિંગણ માંથી પણ વિવિધ પોષકતત્ત્વો મળી રહે છે તો શિયાળા દરમ્યાન વિવિધ રીતે ઓળો બનાવી આરોગવા થી શરીર ને ગરમાવો મળી રહે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રિંગણ ઉપર તેલ લગાવી સાઇડ માં કાપો કરી ગેસ ઉપર જાલી રાખી ઉપર રીંગણ રાખી બંને સાઈડ સરસ શેકી લેવું.તેની છાલ નિકાલી તેને ચપ્પુ થી બારીક કટ કરી લો.બધી વસ્તઓ રેડી કરો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી લીમડો અને મરચા ઉમેરી ડુંગળી અને લસણ ઉમેરી થોડીવાર સાંતળો ત્યાર બાદ તેમાં લીલી હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરો થોડી કોથમીર અને શેકેલ રીંગણ ઉમેરી સરસ મિક્સ કરો અને થોડીવાર ગરમ થવા દો વચ્ચે જરૂર પડ્યે હલાવતા રહેવું
- 3
રેડી છે ગ્રીન ઓળો... શિયાળા માં વિવિધ રીતે ઓળો બનાવી આરોગી શરીર ને ગરમાવો આપો...મે અહી ઓળાને સર્વ કરેલ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજી વાળો ઓળો (Oro with Methi Bhaji Recipe In Gujarati)
#MBR6અમે થોડા સમય પહેલા વાડીએ ગયા હતા તો ત્યાં અમને ઓળો અને રોટલા ખવડાવ્યા એમાં ઓળો મેથીની ભાજી વાળો બનાવ્યો હતો એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતો તો મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા તો મેં પણ એમને ખવડાવ્યો મેથી વાળો ઓળો. બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Sonal Karia -
લીલો-પીળો ઓળો
શિયાળામાં તો એટલા બધા શાકભાજી આવે કે તમને રોજ કંઈક ને કંઈક નવું બનાવવાનું મન થાય. તો મે આજે બનાવ્યું છે લીલો પીળો ઓળો. Sonal Karia -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન વિવિધ વસ્તુ ઓ ઉમેરી ને અલગ અલગ ટેસ્ટ માં અને વધુ healthy વાનગી બનાવી શકાય છે.... Sonal Karia -
લીલો ઓળો(Oro recipe in Gujarati)
#GA4#week11ઓળો સામાન્ય રીતે દરેક ના ઘર માં બનતો હોય છે .પરંતુ શિયાળા માં બનાવેલા ઓળા નો સ્વાદ જ અનેરો હોય છે જ્યારે આપણે તેમાં લીલા શાકભાજી ઉમેરીએ છીએ જેમકે લીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર. Anjana Sheladiya -
-
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia -
કાચા કેળા ની ફરાળી ગ્રીન સબ્જી (Kacha Kela Farali Green Sabji Recipe In Gujarati)
#TT1ઝડપથી બની જતી આ કાચા કેળાની ફરાળી ગ્રીન સબ્જી મારી ઇનોવેટિવ ડીશ છે તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને ફરાળમાં એક વધુ નવી વાનગી બનાવી શકશો Sonal Karia -
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
દુધી નો ગ્રીન ઓળો (Dudhi Green Oro Recipe In Gujarati)
#JWC3#cookpadgujaratiઓળો નામ બોલીએ એટલે રીંગણનો ઓળો યાદ આવે. પરંતુ આજે મેં રીંગણનો ઓળો નહીં પણ દુધીનો ગ્રીન ઓળો બનાવ્યો છે. દુધીનો ઓળો પણ રીંગણના ઓળા જેમ જ સરળતાથી બની જાય છે તથા તેના જેવો જ સ્વાદિષ્ટ લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda -
ટામેટા નો ઓળો
# ટામેટાબહુ સમય પહેલા એક ગામઠી હોટલના મેનુ કાર્ડમાં નામ જોયેલ પછી ઘરે આવીને ટ્રાય કરી હતી પણ આજે હું આપ સર્વે સમક્ષ એ રજુ કરી રહી છું. મારી ફેવરિટ ડિશ છે અને ફટાફટ બની જાય છે. Sonal Karia -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા મા રીંગણા નો ઓળો ગુજરાતીઓ માટે સ્પેશિયલ વાનગી છે. રીંગણા ને શેકીને ઓળો બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે. Hetal Siddhpura -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#GA4 #Week21તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..Dimpal Patel
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारશિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋 Dr. Pushpa Dixit -
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
અડદ ની દાળ (Adad ni daal recipe in Gujarati)
લગભગ ઘણા ખરા ગુજરાતીઓ ને ત્યાં શનિવાર હોય એટલે અડદની દાળ તો બને જ. તો આજે મેં પણ બનાવી.... અડદની દાળમાંથી આપણા શરીરને બળ એટલે કે શક્તિ મળે છે. હેલ્ધી છે.... તો ચાલો જોઈએ રેસીપી.... Sonal Karia -
ઓળો રોટલા (Oro Rotla Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD આ રેસિપી મારા ડેડી જ્યાં જોબ કરતા હતા ગામડા મા ત્યાંથી શીખી છું.ગીર ના ગામડા મા આહીર લોકો આ પ્રમાણે બનાવે છે.હું મારા ઘરે વર્ષો થી આ જ રીતે કરું છું .બધા ને બહુ ભાવે છે .બધા ફ્રેન્ડ્સ શિયાળા ની રાહ જોવે છે કે હું ક્યારે ઓળો બનાવું અને તે લોકો ન જમાડું .એકદમ ઓછા મસાલા થી બનતો ઓળો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડસ એક વાર આ પ્રમાણે જરૂર બનાવજો.ઓળા ને ક્યારેય ગેસ ઉપર વઘાર કરવા નો હોતો જ નથી.આ રીત થી લસણ ડુંગળી નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.do try it. Vaishali Vora -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
દાલ ચાવલ કટોરી(Dal Chaval katori recipe in Gujarati)
#સુપરશેફ4 આ રેસિપી મે સ્પેશિયલ દાળ ચાવલ ની સ્પર્ધા માટે જ બનાવી....કેમકે દાલ ચાવલ નો ઉપયોગ કરી ને તો ઘણું બધું બનાવી લીધું હતું....તો કંઇક નવી અને હેલ્ધી અને બાળકો પણ ખાઈ શકે તે માટે આ રેસિપી બનાવી..... આને નાસ્તા,ફરસાણ કે ડિનર માં લઈ શકાય.... Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (6)