કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#BW

#BW

વધુ વાંચો

સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો સમારેલી સુવા ની ભાજી
  • 1 નંગસમારેલું ટામેટું
  • 2 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચીમરચું પાઉડર
  • 1/8 ચમચીહળદર
  • 2 ચમચીતેલ
  • 1/8 ચમચીહિંગ
  • ચપટીરાઈ
  • ચપટીજીરું
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીગોળ
  • સ્વાદનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સુવાની ભાજી ને સમારી ને ધોઈ લેવી ટામેટું સમારી લેવું આદું મરચાં લસણ ની પેસ્ટ કરી લેવી

    સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેલ મૂકી રાઈ જીરું હિંગનો વઘાર કરી આદું મરચાં લસણ ની પેસ્ટ અને ટામેટું સાંતળી ને ભાજી નાખી બરાબર હલાવી થોડું પાણી નાખી ઢાંકી દેવી

    સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડી કૂક થઈ જાય એટલે ધાણાજીરું અને ગોળ નાખી હલાવી લેવી

  4. 4

    ત્યારબાદ ગરમ ગરમ સુવાની ભાજી સર્વ કરવી

    સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુવા ની ભાજી (Suva Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર February 22, 2023 03:05

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 22, 2023 07:26
Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for suva bhaji

Keywords

Suva Bhaji

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
  2. ટામેટા ની ઈન્સ્ટન્ટ ચટણી (Tomato Instant Chutney Recipe In Gujarati)
  3. ગળી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)
  4. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  5. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  1. શકકરિયા ની રબડી (ઉપવાસ સ્પેશિયલ મીઠાઈ)
  2. વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
  3. ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
  4. રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડુંગળી નું અથાણું (Restaurant Style Onion Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16764498
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close