વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)

#BW
#Bye Bye winter recipe challenge
#lilachanarecipe
#vagharelajinjararecipe
#LunchboxRecipe
આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા...
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW
#Bye Bye winter recipe challenge
#lilachanarecipe
#vagharelajinjararecipe
#LunchboxRecipe
આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જીજંરા ને ફોલી,સાફ કરી ને ગેસ ની મધ્યમ આંચ પર વાસણ માં પાણી અને મીઠું ઉમેરી ને ગરમ કરો,ઉકળે એટલે ચણા ઉમેરો ને સરસ મિક્ષ કરી લો,બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો ને નિતારી લો.
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ ઉમેરો તતડે એટલે કાપેલી ડુંગળી ઉમેરી ને સાંતળો પછી તેમાં લીલા મરચાં ના કટકાં અને હીંગ, અજમો અને મેથીદાણા નો ભૂકો ઉમેરી ને સરસ હલાવી લો.
- 3
તેમાં બાફેલા જીંજરા ઉમેરી ને મીઠું ટેસ્ટ કરો અને જો ઓછું લાગે તો સ્વાદ મુજબ ઉમેરો ને સરસ મિક્ષ કરી લો,પછી લાલ મરચું ઉમેરી ને મિક્ષ કરી લો.
- 4
ટામેટાં ના કટકાં ઉમેરી ને મિક્ષ કરી લો,ગેસ બંધ કરીને લીંબુ નો રસ ઉમેરી, મિક્ષ કરી લો.
- 5
બાઉલ માં કે લંચબોકસ માં ભરી લો અને ટામેટાં ના કટકાં અને લીંબુ ની રીંગ મૂકી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા ની છીણ (સંભારો)
#BW#Bye Bye winter recipe challenge#RadishSambharoRecipe#RadishMasalaSambharoRecipe#મૂળા મસાલા સલાડ રેસીપી#મૂળા નું રાંધેલુ છીણ રેસીપી Krishna Dholakia -
બ્રોકલી ગાજર સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
#Bye Bye winter recipe challenge#BW#Souprecipe#WinterSoupRecipe#Broccoli-CarrotSoupRecipe Krishna Dholakia -
મૂળા ના પાન નું બેસનવાળુ શાક
#BW#Bye Bye Winter Challenge Recipe#Radishleaves nd besanrecipe#BeshanRecipe Krishna Dholakia -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
#Bye bye winter recipe challenge #BW#winter vegetables#Cooksnap challenge#Dinner recipe Rita Gajjar -
લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
લીલા ચણા ફક્ત વિન્ટરમાં જ મળે છે. તો Bye bye Winter recipes માં આજે લીલા મસાલા વાળુ લીલા ચણાનુ શાક બનાવ્યુ છે.#BW Tejal Vaidya -
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
લીલાં મરચાં નો સોસ (Green Chilli Sauce Recipe In Gujarati)
#BW#Bye Bye Winter recipe challenge#ગ્રીનચીલીસૉસ Krishna Dholakia -
ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Fansi,corn nd muthiya nu Shak recipe Krishna Dholakia -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#CarrotSambharaRecipe#Carrotrecipe#ગાજર નો સંભારો રેસીપી Krishna Dholakia -
બાજરી ના ઢોકળાં (Bajri Dhokla Recipe In Gujarati)
#ઢોકળાં રેસીપી#BW#Bye Bye winter recipe challenge#Millet recipe#dhokalaRecipe #બાજરી ના ઢોકળાં રેસીપી#ઢોકળાંરેસીપી બાજરી,ચણા ની દાળ, અડદ ની દાળ, રવો ને દહીં, આદુ-મરચાં, કાળાં મરી અને મીઠું નો ઉપયોગ કરી ને ઢોકળા બનાવ્યાં,ગરમાગરમ ઢોકળાં ને તલ ના તેલ કે શિંગતેલ સાથે સર્વે કરો. તૈયાર કરેલ આ ઢોકળા - એકદમ મસ્ત જાળીદાર,પોચા ને સ્વાદિષ્ટ અને પાછાં 'હેલ્થી' તો ખરાં જ... Krishna Dholakia -
સૂવા ભાજી ના ફુલવડા (Suva Bhaji Fulvada Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#સૂવા ભાજી ના ફુલવડા રેસીપી Krishna Dholakia -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
સોયા ગ્રેન્યુલ્સ પાંઉભાજી (Soya Granules Pavbhaji Recipe In Gujarati)
#BW#bye bye winter Recipe#nutrela soya vegitable bhaji Ashlesha Vora -
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#Dinner recipe#Cooksnap#Bye bye winter recipe#BW Rita Gajjar -
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
મૂળા ના પાન અને સતુ નું શાક (Mooli Paan Sattu Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Radish leaves nd satu nu Shak#મૂળા ના પાન અને સતુ નું શાક#મૂળા ના પાન ની રેસીપી#સતુરેસીપી Krishna Dholakia -
અજમા ના પાન નો સલાડ (Carrom Leaf Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter challenge Parul Patel -
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
આદુ-લીલાં લસણ ની કાચી પેસ્ટ વાળું પોપટા નું શાક
#BW#Bye Bye winter recipe challenge#greenchanasabji#લીલાચણા(પોપટા કે જીંજરા)નું શાકઆજે લીલાં ચણા કે જે પોપટા કે જીંજરા તરીકે પણ ઓળખાય છે...એનું લીલા લસણ અને આદુ ને કાચું જ પાણી ઉમેરી ને પીસી ને ,થોડાં આગળ પડતાં લાલ મરચાં અને ગરમ મસાલો ઉમેરી ને બનાવ્યું છે...આ ગરમાગરમ શાક બની ગયાં પછી ઢાંકણ ઢાંકી ને પાંચ મિનિટ રાખો, પછી એને બાજરી ના રોટલા કે ખીચડી કે ભાત સાથે જમો...ટેસ્ડો પડી જાહે..... Krishna Dholakia -
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
લીલા ચણા શિયાળો શેરુ થાય ને આવે છે તેની સબજી સરસ બને છે મને બનાવી છે. Harsha Gohil -
શક્કરિયા બ્રોકોલી નું શાક (Sweet Potato Broccoli Recipe In Gujarati)
#Bw#Bye Bye winter recipe challenge#Sweetpatato&Broccoisabjirexipe#Sweetpatatorecipe#Broccolirecipes#શક્કરિયા -બ્રોકોલી નું શાક રેસીપીઘર માં વડીલો ને ચાવવાની તકલીફ ન પડે ઈ રીતે આ શાક આજે બનાવ્યું...બાકી સ્ટિર ફ્રાય કરી ને કરો તો સરસ લાગશે. Krishna Dholakia -
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)