કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી વિથ સલાડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી વિથ સલાડ રેસીપી મુખ્ય ફોટો

ખીચડી વિથ સલાડ

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી.

#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી.

વધુ વાંચો

ખીચડી વિથ સલાડ

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી.

#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ માણસો
  1. ૨ વાડકીખીચડીયા ચોખા
  2. ૧ વાડકીમગની પીળી દાળ
  3. ૩ ચમચીમીઠું
  4. ૧૧/૨ ચમચી હળદર
  5. ૩ ચમચીલાલ કાશ્મીરી મરચું
  6. ૫ ચમચીતેલ અથવા ઘી
  7. ૧ ચમચીરાઈ અને જીરું
  8. ૪ (4 નંગ)લવિંગ
  9. ૭ નંગલસણની કળી
  10. ૨ ચમચીલીલું ઝીણું સમારેલું લસણ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. સલાડ માટે
  13. 1 નંગ ટામેટુ
  14. 1 નંગ કાકડી
  15. 1 નંગ મૂળો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાની તપેલીમાં દસ મિનિટ માટે પલાળો પછી બે ત્રણ વાર સ્વચ્છ પાણીથી ધોઈ તેને એક બાજુ મૂકો નાના કુકરમાં તેલ અથવા ઘી મૂકી તેમાં લવિંગ તજ રાઈ જીરુ અને લસણ મૂકી વઘાર તૈયાર કરો. બધી વસ્તુ તતડે એટલે તેમાં પલાળેલી ખીચડી ઓરીદો પછી તેમાં મીઠું મરચું હળદર ઉમેરી બે સીટી બોલાવી દો

    ખીચડી વિથ સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી વિથ સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ઠંડુ પડે એટલે ખોલીને હલાવી લો હવે તેમાં લીલુ લસણ નાખી ફરીથી એક સીટી બોલાવો ઠંડુ પડે એટલે તેને એક થાળીમાં કાઢી સર્વ કરો કોબીજના પાનનો કોન બનાવી તેમાં સમારેલા સલાડ મૂકી સર્વ કરો ગરમાગરમ ખીચડી તૈયાર છે

    ખીચડી વિથ સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી વિથ સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર January 25, 2023 10:51

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 04, 2023 04:34
@cook_20910505 Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
  2. મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
  3. ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
  4. લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
  5. લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
  1. લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
  2. મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
  3. મૂળા સત્તુ ની સબ્જી (Mooli Sattu Sabji Recipe In Gujarati)
  4. લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16769735
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close