મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2 નંગ મૂળા
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગલીલું મરચું
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ચપટીહળદર
  7. ચપટીહિંગ
  8. ચપટીમરચું
  9. ચપટીધાણાજીરું
  10. ચપટીઆમચુર
  11. ધાણાભાજી
  12. શેકવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં 1 ચમચીઘી કે તેલ નું મોણ નાખી મીડીયમ સોફ્ટ કણક બાંધી 10 મિનિટ રેસ્ટ આપો. મૂળા ને ખમણી તેમાં સહેજ મીઠું નાખી હાથ વડે ચોળી લો. પછી તેનું પાણી નીકળે એ હાથ થી દબાવી કાઢી લો. પછી મસાલા કરો. સમારેલી ડુંગળી, લીલું મરચું, કોથમીર ઉમેરી બધું જ મિક્સ કરી લો. લોટ માંથી પૂરી જેટલું વણી સ્ટફિંગ ભરી કચોરી જેમ વાળી પરાઠા વણી લો.

  2. 2

    તેલ કે ઘી માં બન્ને બાજુ શેકી લો અને ગરમ ગરમ પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes