કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RDS

#RDS

વધુ વાંચો

તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RDS

#RDS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 1બાઉલ તલ
  • 1 નંગલીંબુ નો રસ
  • 3 ચમચીપાણી
  • 1/8 ચમચીઓરેન્જ ફૂડ કલર
  • 1/8 ચમચીગ્રીન ફૂડ કલર
  • 1/10 ચમચીનીલો(ભૂરો) ફૂડ કલર
  • સ્વાદ અનુસારમીઠું
  • 5 ચમચીગળી વલિયારી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાટકી માં મીઠું,લીંબુ નો રસ અને પાણી ઉમેરી મિક્સ કરવું

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 4 વાટકી લો તેમાં એક 1 ચમચીલીંબુ પાણી નાખો હવે 1 વાટકી લો તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરવું

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીજી વાટકી માં ઓરેન્જ કલર ઉમેરો પછી ત્રીજી વાટકી માં નીલો કલર ઉમેરો અને ચોથી વાટકી માં લીંબુ પાણી જ રાખવું

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધી વાટકી માં થોડા થોડા તલ ઉમેરવા

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધું બરાબર મિક્સ કરવું

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બધા જ કલર ના તલ ને અલગ અલગ પ્લેટ માં કાઢી તાપ માં એક કલાક માટે સુકાવા દેવા ત્યાર પછી બધા કલર ના તલ ને અલગ અલગ શેકી લેવા

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આપનો તિરંગા મુખવાસ તૈયાર છે તો તેને કાચ ની બોટલ માં ભરી લેવો અને જમીયા પછી આ હેલધી મુખવાસ નો આનંદ લો

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સર્વિંગ તમારી પસંદ કરવું આજે 26 જાન્યૂઆરી માટે સ્પિસિયલ બનાવિયો છે માટે મે મુખવાસ નો તિરંગો બનાવિયો છે

    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 26, 2023 18:25
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
January 27, 2023 07:36
Wow fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુખવાસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તિરંગા સુજી બરફી (Tiranga Sooji Barfi Recipe In Gujarati)
  2. ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
  3. બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)
  4. ફ્રાઇડ મસાલા ઇડલી (Fried Masala Idli Recipe In Gujarati)
  5. તડકા ટ્રાઇકલર સ્ટીમ ઢોકળાં (Tadka Tricolor Steam Dhokla Recipe In Gujarati)
  1. મોમોસ (Momos Recipe In Gujarati)
  2. બાજરા પાલક ખીચડી (Bajra Palak Khichdi Recipe In Gujarati)
  3. ફ્રાઇડ મસાલા ઇડલી (Fried Masala Idli Recipe In Gujarati)
  4. મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16772200
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close