તિરંગા મુખવાસ (Tiranga Mukhwas Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1બાઉલ તલ
  2. 1 નંગલીંબુ નો રસ
  3. 3 ચમચીપાણી
  4. 1/8 ચમચીઓરેન્જ ફૂડ કલર
  5. 1/8 ચમચીગ્રીન ફૂડ કલર
  6. 1/10 ચમચીનીલો(ભૂરો) ફૂડ કલર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 5 ચમચીગળી વલિયારી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાટકી માં મીઠું,લીંબુ નો રસ અને પાણી ઉમેરી મિક્સ કરવું

  2. 2

    હવે 4 વાટકી લો તેમાં એક 1 ચમચીલીંબુ પાણી નાખો હવે 1 વાટકી લો તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરવું

  3. 3

    હવે બીજી વાટકી માં ઓરેન્જ કલર ઉમેરો પછી ત્રીજી વાટકી માં નીલો કલર ઉમેરો અને ચોથી વાટકી માં લીંબુ પાણી જ રાખવું

  4. 4

    હવે બધી વાટકી માં થોડા થોડા તલ ઉમેરવા

  5. 5

    હવે બધું બરાબર મિક્સ કરવું

  6. 6

    હવે બધા જ કલર ના તલ ને અલગ અલગ પ્લેટ માં કાઢી તાપ માં એક કલાક માટે સુકાવા દેવા ત્યાર પછી બધા કલર ના તલ ને અલગ અલગ શેકી લેવા

  7. 7
  8. 8

    હવે આપનો તિરંગા મુખવાસ તૈયાર છે તો તેને કાચ ની બોટલ માં ભરી લેવો અને જમીયા પછી આ હેલધી મુખવાસ નો આનંદ લો

  9. 9

    સર્વિંગ તમારી પસંદ કરવું આજે 26 જાન્યૂઆરી માટે સ્પિસિયલ બનાવિયો છે માટે મે મુખવાસ નો તિરંગો બનાવિયો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes