લીલવા (Lilva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલવા ને મીઠું અને ખાંડ નાંખી બાફી લો. હવે એક પેન માં તેલ લો ગરમ થાય એટલે તેમાં હીંગ અને બાફેલા લીલવા નાંખી મિક્ષ કરી લો.
- 2
હવે તેમાં હળદર, મીઠું,ખાંડ, તલ,કોપરા નું છીણ,મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ,લીલું લસણ નાંખી મિક્ષ કરી લો.
- 3
હવે તેમાં પાણી ઉમેરી મિક્ષ કરી ૫ મિનિટ થવા દો. તેમાં દૂધ ઉમેરી મિક્ષ કરી કોથમીર, લીલું લસણ નાંખી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780374













ટિપ્પણીઓ