બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બીટ ને ધોઈ અને છીણી લો. ત્યારબાદ આ છીણને એક કાપડ માં મૂકી પોટલી વાળી તેનો રસ કાઢી લો. ચોખા ને છુટા રહે તે રીતે 90 ટકા રાંધી લ્યો.
- 2
ભાત ઠંડા પડે એટલે તેમાં એક થી 2 ચમચી બીટનો રસ રાખી મિક્સ કરી લો.
- 3
એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને ખડા મસાલા સાંતળી લો. હવે તેમાં ગાજર અને ત્રણેય કેપ્સીકમ સાંતળી લો. ત્રણ ચમચી બીટનો રસ એડ કરો. મરી પાઉડર એડ કરો. બધું બરાબર મિક્સ કરી અને તેમાં કુક કરેલા ચોખા નાખો.
- 4
ધીમે રહીને મિક્સ કરવું જેથી ચોખા આખા જ રહે. હવે એક વઘારીયામાં ઘી ગરમ કરો. તેમાં લીલું લસણ નાખી અને સાંતળી લો અને આ સાતળેલું લસણ પુલાવમાં નાખી ફરીથી મિક્સ કરો. 3 થી 4 મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર રાખો.
Keywords
Similar Recipes
More Recipes
- લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
- હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
- હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
- આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
- મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780812













ટિપ્પણીઓ (13)