આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)

આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બટાકા ક્રશ કરી લો એમાં બધાજ વેજિટેબલ, બંને ચીઝ, લસણ, મરચાં, બધા મસાલા, મીઠું બધું ઉમેરી હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લો. અને હાથ ભીના કરી મિશ્રણ માથી નાના નાના બોલ વાળી લ્યો
- 2
હવે બ્રેડ ક્રમશ માં બોલ રગદોળી હાથમાં લઈ સરસ બ્રેડ ક્રમશ બોલ પર લાગે એમ તૈયાર કરી લ્યો. હવે કોર્ન ફ્લોર અને મેંદા ની સ્લરી બનાવી લો.સ્લરી માં પણ ચપટી મીઠું અને 1/2 ચમચી ચીલી ફ્લેકસ ઉમેરી દેવો. હવે બોલ ને એક પછી એક સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમશ માં નાખતા જાવ બ્રેડ ક્રમશ માં રગદોળવું અને હાથમાં લઈ સરખા કરી લો
- 3
હવે બધા બોલ તૈયાર થાય એટલે 10 થી 20 મિનિટ ફ્રીઝર માં મૂકી દો.
- 4
પછી ગરમ તેલમાં ફાસ્ટ ફ્લેમ પર બોલ ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લો. હવે બોલ્સ ગરમ ગરમ સર્વ કરો. એકદમ રેસ્ટોરન્ટ જેવાજ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
-
-
ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Shilpa Shah -
-
-
-
પાલક ચીઝ બોલ્સ (Palak cheese balls recipe in Gujarati)
બાળકોને પાલક પસંદ હોતી નથી એમને ખવડાવી હોય તો એમને થોડું કંઈ અલગ કરીને આપે તો એ હોશે હોશે ખાઈ લે છે.#સુપરશેફ૩ Ruta Majithiya -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
પીઝા કોઈન (Pizza Coin Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rajvi Bhalodi -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
-
-
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
-
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat
More Recipes
- ચુર ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
- પ્લેન બટર ઢોસા (Plain Butter Dosa Recipe In Gujarati)
- લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
- હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
- હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)