હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 મોટી ચમચીલીલા લસણ ની ચટણી
  3. 2 ચમચીમેથી ભાજી
  4. 1/4 કપદહીં
  5. 1 નાની ચમચીબેકિંગ પાઉડર
  6. 1 નાની ચમચીબેકિંગ સોડા
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 2 ચમચીતેલ
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં દહીં બેકિંગ સોડા બેકિંગ પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું ચટણી અને ઝીણી સમારેલી મેથી 1 ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી રોટલી જેવો નરમ લોટ બાંધી લ્યો ત્યારબાદ તેને એક કલાક માટે રેસ્ટ આપો

  2. 2

    એક કલાકના રેસ્ટ બાદ તેલ લઈને કેળવી લેવું લુવા કરી લંબ ગોળ વણી લેવું સહેજ પાણી વાળો હાથ લગાવી તવી પર મૂકી દેવું

  3. 3

    ત્યારબાદ તવી ને ગેસ પર પલટાવી નાન ને પકવી લેવી બટર અથવા ઘી લગાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes