વેજ ઓટ્સ અપ્પમ (Veg Oats Appam Recipe In Gujarati)
krishna Mistry @Krishnaa_10
વેજ ઓટ્સ અપ્પમ (Veg Oats Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ઓટ્સ અને રવો લઇ દહીં અને થોડું પાણી નાખી 10 મિનિટ પલાળી ઢાંકી રહેવા દો.
- 2
10 મીનીટ પછી તેમાં બધા શાકભાજી અને મીઠું નાખી મિક્સ કરો અને પછી થોડો સોડા નાખી તેના પર પાણી નાખી મીડીયમ થિક ખીરું બનાવો.
- 3
ત્યારબાદ અપ્પમ ટ્રે ને તેલ થી ગ્રીસ કરી થોડી ગરમ કરો ત્યારબાદ તેમાં ખીરું રેડો અને બન્ને બાજુ સેકી લો.તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787625







ટિપ્પણીઓ