રીંગણા અને બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
રીંગણા અને બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં રીંગણાં, બટેકા ને સમારી લો ને પાણી મા પલાળી રાખો, પછી કુકર માં તેલ મૂકી ને તેમાં રાઈ, જીરું નાખી ને હિંગ ઉમેરી ને તેમાં, આદું મરચાં ની પેસ્ટ, ટામેટું ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે તેમાં બધા મસાલા ઉમેરી ને તેને ૨ મિનીટ સુધી સાંતળો પાછી તેમાં ચણા નો મસાલો નાખી ને તેમાં પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો,
- 3
પછી તેને ઢાંકી ને ૩ સિટી કરી લો પછી તેને ઠંડું કરી લો, પછી તેને એક બાઉલ માં કાઢી ને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16789477












ટિપ્પણીઓ