વરાની દાળ (Vara Dal Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વરાની દાળ (Vara Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને ધોઈ અને દસ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં બે કપ પાણી મૂકો અને તુવેરની દાળને બે સીટી વગાડી બાફી લો. હવે દાળમાં બ્લેન્ડર ફેરવી લો અને ગેસ ઉપર મીડીયમ ફ્લેમ પર ઉકળવા મૂકો. તેમાં સુરણના ટુકડા, લાલ તથા લીલા મરચાં અને ટામેટા એડ કરો.
- 2
હવે એક તપેલીમાં વઘાર માટે તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરી મેથી, તમાલપત્ર, સુકું લાલ મરચું, બાદીયા નાખો. એક મિનિટ માટે તેલમાં સાંતળી હિંગ નાખો અને ત્યારબાદ દાળને વઘારો. હવે ગેસની સ્લો ફ્લેમ પર તેને ઉકળવા દેવી.તેમાં મીઠું,ગોળનો ભૂકો, ગરમ મસાલો તથા સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો.
- 3
સાત થી આઠ મિનિટ સુધી સ્લો ગેસ પર ઉકળવા દેવી.એકદમ સરસ સુગંધ આવવા લાગશે.લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસ ઓફ કરી દેવો.
Top Search in
Similar Recipes
-
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
મીકસ દાળ (Mix Dal Recipe In Gujarati)
#MBR4#Week4Post 8#cookpad#cookpadindia#cookpadgujaratiમિક્સ દાળ એટલે તેમાં મેં ચણા અડદ મગ તુવેર તથા મસૂરની દાળ સરખા ભાગે લીધેલ છે. વડી તેને ટેસ્ટી બનાવવા માટે તમામ મસાલા સાથે કાચી કેરીની ખટાશ અને ગોળની મીઠાશ આપી તેને ઓર ટેસ્ટી બનાવી છે. Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#gujarati_dal#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#cookpadindia#cookpadgujaratiભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ. Neeru Thakkar -
કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
#MBR8#Week8Post 3#cookpadgujarati#cookpad#cookpadindia#tasty#homemade#homechef#yummy Neeru Thakkar -
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે દાળ ભાત અચૂક સર્વ થતાં હોય છે.વરા ની દાળ માં ખાસ કરી ને તેનાં મસાલા ચક્રફૂલ,તજ,લવિંગ, મેથી દાણા વગેરે તેની ખુશ્બુ થી માહોલ ખીલી ઉઠે છે. ગુજરાતી મેન્યુ હોય તો વરા ની દાળ બનાવવી ખૂબ જ આસાન અને ફટાફટ બની જાય છે.જે ઘટ્ટ હોય છે.તેને લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16789261
ટિપ્પણીઓ (8)