કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

રોટી સ્પેશિયલ રેસિપી #NRC

રોટી સ્પેશિયલ રેસિપી #NRC

વધુ વાંચો

રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

રોટી સ્પેશિયલ રેસિપી #NRC

રોટી સ્પેશિયલ રેસિપી #NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 1વાટકો ઘઉંનો લોટ
  • 1 ચમચીઅજમા
  • 1 વાટકીઘી
  • સ્વાદમુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ,અજમા,મીઠું અને મુઠ્ઠી પડતું ઘીનું મોણ નાખીને કણક તૈયાર કરો.

    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કણક ને હાથમાં તેલ લઈ ને થોડો નરમ થવા દો. ત્યારબાદ તૈયાર કરેલા કણક ને 10 મિનિટ રેવા દો.પછી તેના લુવા લઈ ને પાટલી પર વણી લો.

    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક બાજુ ચાકુ થી સહેજ કાપા પાડવા જેથી અંદર ની બાજુ મસ્ત સેકાઈ જાય ને બીજી બાજુ તેમા ઝીણી ચિમટી લયે એ રીતે આખામાં શેપ આપવો હવે તેણે તવી માં ધીમા તાપ પર શેકવી આને શેકતા ૨૦ થી ૨૫ મિનિટ જેવું થઈ જશે

    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સેકાઇ જાય એટલે તેમાં ખાડા ભરાઈ જાય તેટલું ઘી લગાડવું મેં ગાય ના ઘી નો ઉપયોગ કર્યો છે મોણ મા ને ચોપડવા મા એટલે વસમું ના લાગે

    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે રેડી છે આપની ખોબા રોટી જે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે તે મેં સર્વ કરી છે.

    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર February 11, 2023 06:14
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોબા રોટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
  2. જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain  recipe in Gujarati)
  3. લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
  4. મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
  5. રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
  1. મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)
  2. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  3. ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
  4. બે પડવાળી રોટલી (Be Padvali Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close