શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપજવ નો લોટ
  2. 1/2 કપજુવાર નો લોટ
  3. 1/4 કપઓટ્સ નો લોટ
  4. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ત્રણેય લોટ ચાળી ને તેમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    થોડું થોડું હુંફાળું પાણી ઉમેરી તેમાંથી નરમ કાણેક તૈયાર કરી તેને પાંચ મિનિટ માટે મસળી લો. એમાંથી એક સરખા લુવા તૈયાર કરી લો.

  3. 3

    આમાંથી મધ્યમ જાડી રોટલી વણી તવા ઉપર બંને તરફ પકવીને ચીપિયાની મદદથી ફુલાવી લો.

  4. 4

    ગરમા ગરમ રોટલી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes