શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 1કપ બાફેલી અમેરીકન મકાઈ નાં દાણા
  2. 2ચમચી મેયોનીઝ
  3. 2ચમચી થાઉઝન્ડ ડીપ
  4. 1/2 ચમચી સેઝવાન સોસ
  5. 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  6. 1/2ચમચી ઓરેગાનો
  7. 1/2 ચમચી મિક્સ મેક્સિકન હબ્સ
  8. 1ચમચી ચીઝ સ્પ્રેડ
  9. 20નંગ મોનેકો બિસ્કીટ
  10. ગાર્નિશિંગ માટે તાજી બેસીલ ના પાન
  11. 1ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલી અમેરિકન મકાઈના દાણામાં બધા જ હબસ્ અને બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં બધા જ સ્પ્રેડ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    કલાક માટે ફ્રિજમાં મૂકી એકદમ ઠંડુ કરી દો.

  4. 4

    હવે મોનેકો બિસ્કીટ ને એક પ્લેટમાં ગોઠવી તેના ઉપર તૈયાર કરેલું ટોપિંગ મૂકી ઉપરથી એક એક બેઝિલનું પાન મૂકી ગાર્નિશ કરો.

  5. 5

    તો તૈયાર છે એકદમ ફટાફટ તૈયાર થઈ જતું નાના મોટા સૌને પસંદ પડે તેવું મેક્સિકન બાઈટ સ્ટાટર તરીકે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes