સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લો ને તેમાં મીઠું, તેલ નાખી પાણી થી લોટ બાંધી લો ને પછી તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો,
- 2
હવે તેના નાના નાના ગોળા વાળી લો ને પછી તેમાં થી નાની નાની રોટલી વણી લો તેમાં તેલ, લાગવી ને બીજી રોટલી મૂકી ફરી થી વણી લો,
- 3
તેને તવી ઉપર સેકી લો ને પછી તેમાં પડ અલગ કરી ને ઘી લગાવી લો. તો તૈયાર છે સ્વામીનારાયણ રોટી. જેને મેં સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16801316









ટિપ્પણીઓ