રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લેવો
- 2
ત્યારબાદ તેમાં મીઠું અને મોણ નાખી અને પાણી વડે નરમ કણક બનાવી લેવી ને દસ મિનિટ એને રેસ્ટ આપવી
- 3
હવે તેના લુઆ બનાવી રોટલી બનાવી લેવી
- 4
હવે તેને તવો ગરમ કરી તવા પર બંને બાજુ શેકી અને તાપમાં ફુલાવી લેવી તૈયાર છે ગરમાગરમ ફૂલકા રોટી જે તમે ખાઈ શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802324









ટિપ્પણીઓ