રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. પેકેટ બ્રેડ
  2. ટોપિંગ માટે
  3. ૧/૨ કપસમારેલા ટામેટાં સીડલેસ
  4. ૧/૨ કપડુંગળી ઝીણી સમારેલી
  5. ૧/૨ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  6. ૧/૨ કપમકાઈના દાણા બોઈલ કરેલ
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. બ્રેડ પર લગાવવા માટે
  12. ૧/૨ કપપીઝા સોસ
  13. ૧/૨ કપમોઝરેલા ચીઝ અથવા પ્રોસેસ ચીઝ
  14. ૧/૨ કપબટર શેકવા માટે
  15. સર્વિંગ માટે
  16. સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ટોપિંગ માટેની બધી જ સામગ્રી એક વાસણમાં મિક્સ કરી લેવી. અને એક તવો ગરમ કરવા મૂકવો તેના પર બટર મૂકવું.

  2. 2

    હવે બ્રેડને એક સાઈડ શેકીને પલટાવી દેવી અને તેના પર પીઝા સોસ લગાવવો.

  3. 3

    હવે તેના પર ટોપિંગ મૂકવું.ઉપર મોઝરેલા ચીઝ ભભરાવવુ. ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું. ત્યારબાદ નીચે ઉતારી મનગમતા શેપમાં કટ કરવું.

  4. 4

    તો તૈયાર છે બ્રેડ પીઝા. તેને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes