કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#NRC

#NRC

વધુ વાંચો

કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#NRC

#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 2વાટકા બોઈલ કરેલા અમેરિકન કોર્ન ના
  2. 1 નંગબાફેલું બટાકુ
  3. 2 ચમચીમસ રે લા ચીઝ
  4. 2 ચમચીપ્રોસેસ ચીઝ છીણેલો
  5. 1 નંગનાનો કાંદો ઝીણો સમારેલો
  6. 4પાંચ લસણની કળી ઝીણી સમારેલી
  7. 1 નંગમરચું ઝીણું સમારેલું
  8. 1 ટુકડોઆદો ઝીણો ખમણેલું
  9. 1/4 વાટકી ધાણા ઝીણા સમારેલા
  10. 1પેકેટ મેગી મસાલો
  11. 1 ચમચીચાટ મસાલો
  12. 1 ચમચીમીઠું
  13. 1 ચમચીઆમચૂર
  14. 2 ચમચીપૌવાનો પાઉડર બનાવેલો
  15. 5-7લીમડાના પાન સમારેલા
  16. 1 ચમચો તેલ તથા પરાઠાને શેકવા માટે તેલ અથવા બટર
  17. 1/4 ચમચી હિંગ
  18. કણક બનાવવા માટે
  19. 2વાટકા ઘઉંનો લોટ
  20. 2 ચમચીમોણ માટે તેલ
  21. 1 ચમચીધાણા ઝીણા સમારેલા
  22. કણક બનાવવા માટે પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ફિલિંગ બનાવવા માટે મકાઈને મિક્સરના જાળમાં નાખી પીસી લેવી. ત્યારબાદ તેને બાજુ પર રાખી દેવી હવે એક પેનમાં તેલ લેવું

  2. 2

    તેલને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં આદુ લસણ લીલા મરચા લીમડો બધું જ નાખી થોડીવાર સાંતળી લેવું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળી લેવી

    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મકાઈની પેસ્ટ નાખી બટેટાને મેશ કરીને નાખી દેવું અને ઉપર મુજબનો બધો જ સૂકો મસાલો પર એડ કરી દેવા અને બરાબર મિક્સ કરી લેવું

    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ઠંડુ કરવા મૂકો અને ત્યાં સુધીમાં પરોઠાની કણક બનાવીએ તેવી કણક બનાવી લેવી

    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ કણકને એકદમ કૂણવીને તેના લુવા પાડી તેને રોટલી જેવી પતલી અને ગોળ વણી લેવી

    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એ દરેક રોટલીના વચ્ચે ત્રિકોણ આકારમાં ફિલિંગ ભરી ફરતું પાણી લગાવી અને તેને ત્રિકોણ આકારમાં કોણ જેમ સીલ કરી દેવું અને ઉપરથી થોડું વણી લેવું

    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તવો ગરમ કરી તેમાં બટર અથવા તેલ લઈ અને શેકી લેવું બંને બાજુ કડક થવા દેવું તૈયાર છે કોણ ચીઝ પરાઠા જેને ખાઈ શકાય છે

    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર February 12, 2023 17:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
  2. મગ ની છોંડાવાળી દાળ
  3. સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
  4. વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
  5. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
  1. મગ ની છોંડાવાળી દાળ
  2. ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
  3. ફરાળી પોપ્સ (Farali Pops Recipe In Gujarati)
  4. ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802345
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close