બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડની સ્લાઈસને બંને સાઇડ ઉપર બટર લગાડી દો. હવે એક સાઈડ ઉપર પીઝા સોસ લગાવી તેની ઉપર મોઝલેલા ચીઝ ભભરાવો. તેની ઉપર ડુંગળી અને કેપ્સીકમ નું ટોપિંગ કરો તેના ઉપર છીણેલુ પ્રોસેસ ચીઝ ભભરાવો.
- 2
હવે બનાવેલા બ્રેડ પિઝાને નોનસ્ટિક તવા ઉપર લઈ લો. તેને ઢાંકણ ઢાંકીને ચીઝ ઓગળી ત્યાં સુધી કુક કરી લો.
- 3
પીઝા કુક થઈ જાય એટલે ઉપરથી છીણેલું પ્રોસેસ ચીઝ ભભરાવી પીઝા સિઝનીગ છાંટી કટ કરી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802372










ટિપ્પણીઓ (7)