કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#KK
#CookpadGujarati
#CookpadIndia

#KK
#CookpadGujarati
#CookpadIndia

વધુ વાંચો

વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#KK
#CookpadGujarati
#CookpadIndia

#KK
#CookpadGujarati
#CookpadIndia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૪વ્યક્તિ માટે
  • ૪ નગમોટા બાફેલા બટાકા
  • ૧વાટકો લીલાં વટાણા
  • ૧વાટકો ગાજર સમારેલું
  • ૧ નગડુંગળી સમારેલી
  • ૧ નગકેપ્સિકમ
  • મસાલો કરવા માટે
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીતલ
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીચાટમસલો
  • ૧ ચમચીકસુરીમેથી
  • ૧/૨ ચમચીજીરું પાઉડર
  • ૧/૨સંચર પાઉડર
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચમચીખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧વાટકો બ્રેડ નો ભૂકો
  • કોથમીર
  • મેંદા ની સલરી કરવા માટે
  • ૪ ચમચીમેંદો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીમેંદો
  • રગદોરવા માટે
  • બ્રેડ ક્રમ્બસ
  • સર્વ કરવા માટે
  • લીલી ચટણી, ખજૂર ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક કુકર માં બટાકા ને બાફી લો, પછી તેને ઠંડા પડી જાય એટલે મેશ કરી લો,

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તલ ઉમેરી પછી તેમાં ડુંગળી નાખી ને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં બધા વેજીટેબલ ઉમેરી મીઠું નાખી ને તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો,

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે બરાબર ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો પછી તેને ઠંડું કરી લો, હવે તે મસાલા ને બટાકા ના મિશ્રણ માં નાખી દો, બ્રેડ ક્રમ્બસ પણ ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં થી કટલેસ વાળી લો ને તેને મેંદા ની સલરી માં બોળી ને બ્રેડ ક્રમ્બસ માં કોટકરી તેને ૧૦ મિનીટ સુધી ડીપ ફ્રીઝ માં મૂકી દો, પછી તેને ગરમ તેલ માં તળી લો.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે નાના તથા મોટા બધા ને ભાવતી વેજીટેબલ કટલેસ.

    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Brinda Padia
Brinda Padia @cook_24755663
પર February 16, 2023 09:35

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 17, 2023 05:18
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable કટલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  2. પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
  3. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  4. શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  5. શક્કરીયા વેફર (Shakkariya Wafer Recipe In Gujarati)
  1. ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
  2. દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  3. પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
  4. બટાકા છાલ ની ફ્રાયમ્સ (Potato chaal Fryums Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16808592
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close