ફરાળી ગ્રીન ભાજી (Farali Green Bhaji Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
ફરાળી ગ્રીન ભાજી (Farali Green Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાગી ને કાપી લેવા
- 2
મિક્સર જાર માં લીલા ધાણા, મરચા, આદુ, શીંગ દાણા દહીં નાખી ચટણી વાટી લેવી
- 3
એક પેન માં તેલ મૂકી તેમાં જીરૂ,કાપેલા લીલા મરચા, તલ, શીંગદાણા મીઠો લીમડો નાખી.. બનાવેલી લીલી ચટણી ઉમેરી દેવી
- 4
તેમાં કાપેલા બટાકા ઉમેરી દેવા... થોડી વાર હલાવી ઉપર થી લીલા ધાણા થી ગારર્નીશીગ કરવું.
- 5
તૈયાર છે ગ્રીન ભાજી
Keywords
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811889















ટિપ્પણીઓ (4)