ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)

Kajal Solanki @kajal_06
ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને બે પાણીથી ધોઈને 4 થી 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખો હવે આ સાબુદાણામાં બધો જ મસાલો કરી લેવો
- 2
હવે આ બધા મસાલાને એક સાથે ભેગા કરી લેવા અને એક ડો જેવું બનાવી લેવું
- 3
ત્યારબાદ આ મિશ્રણમાંથી મનગમતો શેપ આપી કટલેટ તૈયાર કરી લેવી
- 4
હવે તેલ ગરમ મૂકી તેમાં તળવા માટે મૂકી દેવી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવી
- 5
ચટણી સાથે તેને સર્વ કરવી
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812561









ટિપ્પણીઓ