કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week 3
મટકા / અવધિ રેસીપી ચેલેન્જ
આ ખીચડી માટી નાં વાસણ માં બનાવેલી છે તો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે અને બહુ બધા વેજિટેબલ ઉમેર્યા છે તો હેલ્થી અને ટેસ્ટી છે તો ચાલો... સાથે કઢી પણ સર્વ કરી છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
5 સર્વિગ્સ
  • 1-1/2 કપ - ચોખા
  • 1/2 કપ- લીલી ફોતરાંવાળી દાળ
  • 1/2 કપ- તુવેર ની દાળ
  • સાદી ખીચડી બનાવા માટે :-
  • 2 ચમચી- ઘી
  • 1/2 ચમચી- રાઈ
  • 1/2 ચમચી- જીરું
  • ચપટી- હિંગ
  • 1 ચમચી- હળદર
  • સ્વાદ મુજબ - મીઠું
  • મટકા ખીચડી માટે :-
  • 2/3 ચમચી- તેલ & ઘી
  • 1 ચમચી- જીરું
  • 10-12 નંગ- શીંગદાણા
  • 5-7 નંગ- કાજુ & દ્રાક્ષ
  • 1 ચમચી- વાટેલા આદુ, લસણ અને મરચાં
  • 1 નંગ- સમારેલી ડુંગળી
  • 1 નંગ- સમારેલા બટાકા
  • પા કપ - લીલા વટાણા
  • 1 નંગ- ગાજર
  • 1/2 નંગ- કેપ્સિકમ
  • લીલા ધાણા
  • 1/2 ચમચી- હળદર
  • 1 ચમચી- કાશ્મીરી મરચું
  • 1 ચમચી- ધાણાજીરું
  • 1 ચમચી- ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દાળ અને ચોખા ને 2-3 વખત ધોઈ બીજું પાણી રેડી 1/2 ક્લાક પલાળી રાખો. પછી પાણી નિતારી કુકર માં ઘી લઇ રાઈ, જીરું, હિંગ નાંખી હળદર નાંખી દાળ- ચોખા નાંખી મીઠું નાંખી પાણી રેડી 3 વ્હિસલ વગાડી ગેસ બંધ કરી દો.

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ બધા શાક ને ધોઈ સમારી ને રેડી કરી દો.બીજા સૂકા મસાલા પણ રેડી કરી દો અને લીલા વટાણા ને ઉકળતા પાણી માં મીઠું અને ખાંડ નાંખી ને 4-5 મિનિટ માટે બાફી લો.

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ માટી નાં વાસણ માં ઘી અને તેલ લઇ રાઈ, જીરું, હિંગ, શીંગદાણા, કાજુ અને દ્રાક્ષ નાંખી આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાંખી ડુંગળી નાંખી સાંતળી બટાકા નાંખી સાંતળી ગાજર, કેપ્સિકમ નાંખી મીઠું નાંખી સાંતળી બાફેલા વટાણા નાંખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતડો.

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તેમાં ઉપર બતાવ્યા મુજબ બધા સૂકા મસાલા કરી હલાવી બનાવેલી ખીચડી ઉમેરી ફરી થી હલાવી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રેડી છે કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી.... સર્વ કરી છે...

    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર February 23, 2023 17:42
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 02, 2023 01:16
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
  2. ચીઝ થેપલા સેન્ડવિચ (Cheese Thepla Sandwich Recipe In Gujarati)
  3. સ્ટફ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujatati)
  4. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  5. કસુરી મેથી ના ગોટા (Kasoori Methi Gota Recipe In Gujarati)
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
  3. સાબૂત મસુર નવાબી દાળ તડકા (Sabut Masoor Nawabi Dal Tadka Recipe In Gujarati)
  4. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close