કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN3
#vasantmasala
#aaynacookeryclub
#Awadhi
#WEEK3
#kofta
#Nawabi
#Lunch
#dinner
#Paneer
#khoya
#delicious
#traditional
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#Sabji

#SN3
#vasantmasala
#aaynacookeryclub
#Awadhi
#WEEK3
#kofta
#Nawabi
#Lunch
#dinner
#Paneer
#khoya
#delicious
#traditional
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#Sabji

વધુ વાંચો

નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN3
#vasantmasala
#aaynacookeryclub
#Awadhi
#WEEK3
#kofta
#Nawabi
#Lunch
#dinner
#Paneer
#khoya
#delicious
#traditional
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#Sabji

#SN3
#vasantmasala
#aaynacookeryclub
#Awadhi
#WEEK3
#kofta
#Nawabi
#Lunch
#dinner
#Paneer
#khoya
#delicious
#traditional
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#Sabji

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. કોફતા બનાવવાં માટે:
  2. 100 ગ્રામપનીર
  3. 50 ગ્રામમોળો માવો
  4. 2 ટેબલ સ્પૂનબ્રેડ ક્રમ્સ અથવા તો કોર્નફ્લોર
  5. 1 ચમચીકાજુ બદામ નો ભુક્કો
  6. 2લીલા મરચા ઝીણા સમારેલા
  7. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. આ ચમચી ગરમ મસાલો
  9. ચપટીમરી પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તળવા માટે તેલ
  12. ગ્રેવી બનાવવા માટે:
  13. 1 ચમચીતેલ
  14. 3લવિંગ
  15. 2 ટુકડાતજ
  16. 1તમાલપત્ર
  17. 2 ચમચીકાજુના ટુકડા
  18. 2 ચમચીમગજતરી ના બી
  19. 7-8પલાળેલી બદામ
  20. 1 ચમચીસૂકા ધાણા
  21. 1/2 ચમચી જીરૂ
  22. 1ઈલાયચી
  23. 2મોટા ટામેટા
  24. ગ્રેવી વધારવા માટે:
  25. 2 ચમચીબટર
  26. 1 ચમચીતેલ
  27. તૈયાર કરેલ પ્યુરી
  28. 1 ચમચીકિચન કિંગ મસાલો
  29. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  30. 1/4 ચમચી હળદર પાઉડર
  31. 1 ચમચીકસુરી મેથી
  32. 1ચમચો દહીંનો મસ્કો
  33. 1ચમચો તાજી મલાઈ
  34. મીઠું સ્વાદ અનુસાર
  35. સ્મોકી ફ્લેવર આપવા માટે કોલસો અને 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    કોફતા માટેની બધી સામગ્રી એક બાઉલમાં લઈ હાથેથી બધું સરસ રીતે મસળીને એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરો, જેથી કોફતા અંદરથી એકદમ મુલાયમ બનાય હવે તેમાંથી એક સરખા કોફતા વાળી લો.

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલમાં ગોલ્ડન કલર ના થાય તે રીતે મધ્યમ તાપે કોફતા તળી લો. બીજી તરફ કોલસાને ગરમ કરવા મૂકી દેવો.

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી બનાવવા માટે:
    સૌપ્રથમ 1 ચમચીતેલ મૂકી બધા ખડા મસાલા કાજુના ટુકડા અને મગજતરી ના બી તેમાં ઉમેરીને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે બધું શેકી લો પછી તેમાં ટામેટા ઉમેરી ટામેટા નરમ પડે ત્યાં સુધી તેને કુક કરો. હવે આ મિશ્રણ ઠંડું પડે એટલે તેની સાથે પલાળેલી બદામ ઉમેરી મિક્સર જારમાં તેની પ્યુરી તૈયાર કરી લો.

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ અને બટરને ગરમ મૂકી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરો 4 થી 5 મિનિટ માટે તેને ધીમા તાપે કુક કરી તેમાં બાકીના કોરા મસાલા ઉમેરી દો ફરી બીજી બે થી ત્રણ મિનિટ માટે તેને ધીમા તાપે કુક કરો. હવે તેમાં દહીંનો મસ્કો અને તાજી મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે કુક કરી લો. એક મરચા નો ટુકડો લઈ તેમાં ગરમ કરેલો કોલસો મૂકી આજુબાજુ કસૂરી મેથી ભભરાવો અને કોલસાની ઉપર ઘી રેડી ઢાંકણું ફિટ બંધ કરી 15 મિનિટ માટે રહેવા દો.

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર કોફતાને સર્વિંગ ડીશમાં લઈને ઉપરથી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી, તાજી મલાઈ, કોથમીર અને ચીઝ તથા પનીર છીણી ને ઉમેરી ગાર્નિશ કરો.

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે નવાબી કોફતા કરી સર્વ કરવા માટે જે કોફતા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે આ ઉપરાંત તેની ગ્રેવી પણ એકદમ મુલાયમ હોય છે અહીં મેં નવાબી કોફતા ને રોટી, પુલાવ,છાસ વગેરે સાથે સર્વ કરેલ છે.

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 27, 2023 11:07
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 06, 2023 10:02
@Shweta_2882 Excellent
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  2. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  3. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  4. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  5. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  1. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  2. લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
  3. મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
  4. પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827353
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close