Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
#lunch
રેસીપી
(73)
ફિલ્ટર્સ
લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઘટ્ટ મોળું દહીં, ઝીણી સમારેલી લીલી મોગરી, લીલું મરચું ઝીણું સમારેલું, ઝીણી સમારેલી કોથમીર, જીરા પાઉડર, ઝીણા સમારેલા ફુદીના નાં પાન, ખાંડ, મીઠું સ્વાદાનુસાર, દાડમ ના દાણા
5 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કોફતા બનાવવાં માટે:, પનીર, મોળો માવો, બ્રેડ ક્રમ્સ અથવા તો કોર્નફ્લોર, કાજુ બદામ નો ભુક્કો, લીલા મરચા ઝીણા સમારેલા, ઝીણી સમારેલી કોથમીર, આ ચમચી ગરમ મસાલો, મરી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, તળવા માટે તેલ, ગ્રેવી બનાવવા માટે:
45 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઝીણી સમારેલી મૂળાની ભાજી, દહીં, ચણાનો લોટ, લીલા મરચા ઝીણા સમારેલા, 1/2 ચમચી જીરૂ, રાઈ, 1/4 ચમચી મેથીના દાણા, હિંગ, ડાળખી મીઠો લીમડો, લવિંગ, તજ, ઈલાયચી
15 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કાજુ, બદામ, મગજતરીના બી, ઈલાયચી, 1/2 ચમચી જીરૂ, આખા ધાણા, તમાલપત્ર, આખા લાલ મરચાં, મોટા ટામેટા, 3 થી 4 નંગ લવિંગ, તજ, આખા મરી
30 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કાચા કેળા, તળવા માટે તેલ, ગ્રેવી બનાવવા માટે:, મોટા લાલ ટામેટા, પા કપ લીલું નારિયળ, મગજતરી ના બી, કાજુ, લીલા મરચા, સૂકા લાલ મરચા, 1/2 ચમચી જીરૂ, આખા ધાણા, તમાલપત્ર
30 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર, બેંકિંગ સોડા, દળેલી ખાંડ, દહીં, હુંફાળું દૂધ, કસુરી મેથી, ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદાનુસાર, તેલ, બટર જરૂર મુજબ
20 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
આમળા નું શાક જૈન (Amla Sabji Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
બાફેલા આમળા ની પેશી, પોણોથી એક કપ ઝીણો સમારેલો દેશી ગોળ, તેલ, 1/4 ચમચી રાઈ, જીરૂ, તજ, આખા મરી, લવિંગ, વરીયાળી, 1/4 ચમચી હળદર પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરું
20 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
20 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
તીખો ખીચડો જૈન (Spicy Khichado Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
છડેલા ઘઉં, તુવેરની દાળ, ચણા ની દાળ, 1/2 કપ તુવેર લીલા ચણા અને વટાણા ના દાણા, તેલ, ઘી, કાજુ, કિસમિસ, તજ લવિંગ, 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1/4 ચમચી હિંગ, તમાલપત્ર
30 મિનિટ
4 વ્યકિત
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઓટ્સ વેજીટેબલ પરાઠા (Oats Vegetable Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
1/2 કપ ઓટ્સનો પાઉડર, રાગીનો લોટ, બાજરીનો લોટ, મીઠું સ્વાદ મુજબ, ઝીણા ચોપ કરેલા વેજીટેબલ્સ, (જેમ કે મેથી ની ભાજી કોથમીર ગાજર કેપ્સીકમ), તલ, તેલ, પાણી જરૂર મુજબ, હળદર, લાલ મરચું પાઉડર, શેકવા માટે ઘી અથવા તેલ
પાંચ થી દસ મિનિ
બે લોકો માટે
Rita Gajjar
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ધુંઆર સરસવ દા સાગ જૈન (Smokey Sarsav Da Sag Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સરસવની ભાજી, 250 ગ્રામ પાલકની ભાજી, બથુઆ ની ભાજી, મેથીની ભાજી, સરસવનું તેલ, ઘી દેશી, લીલા મરચાં ઝીણા સમારેલા, મકાઈનો લોટ, ઝીણી સમારેલી કોથમીર ની દાંડી, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી સૂંઠ, મોળું ઘટ્ટ દહીં
30 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મેથી ભાજી દાલ જૈન (Methi Bhaji Dal Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઝીણી સમારેલી મેથી ની ભાજી, કપ મગની મોગર દાળ, ચમચી તેલ, ચમચી ઘી, ટામેટું છીણેલું, કપ છીણેલી દૂધી, ડાળખી મીઠો લીમડો, 1/4 ચમચી જીરૂ, 1/4 ચમચી હિંગ, લીલું મરચું ઝીનું સમારેલું, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર
20 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
બાઉલ બાફેલા મગ, સમારેલું ટમેટું, સમારેલા લીલા મરચા, કળી લસણ ના ટુકડા, આદુનો ટુકડો બારીક સમારેલો, તેલ, તમાલ પત્ર, તજ ના ટુકડા, લવિંગ, સુકુ લાલ મરચું, ચમચી જીરુ, ગરમ મસાલો
30 મિનિટ
ત્રણ વ્યક્તિ
Ramaben Joshi
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મગ (૧ કલ્લાક પલાળેલા), તેલ, મીઠું, ૧ચમચી જીરૂ, કળી લસણ, ધાણજીરું, હળદર, લીલા મરચાં, લાલ મરચું, છાશ, ૩ચમચી આદુ, મરચાં,લસણ ની પેસ્ટ, મીઠું
૩૦ મીનીટ
૪ વ્યકિત
सोनल जयेश सुथार
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
1/2 કપ અડદની ફોતરા વગરની દાળ, ચણાની દાળ, દેશી ઘી, લીલા મરચા ઝીણા સમારેલા, ડાળી મીઠો લીમડો ઝીણો સમારેલો, હિંગ, હળદર પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, સૂંઠ પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ટામેટું ઝીણું સમારેલું
30 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મસુરદાળ અને ગલકા (Masoordal Spongegourd Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મસુર ની દાળ, ગલકા, તેલ, જીરૂ, હીંગ, લીલું મરચું ઝીણું સમારેલું, ડાળખી મીઠો લીમડો ઝીણો સમારેલો, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ટામેટું ઝીણું સમારેલું, ગોળ સમારેલો, ગરમ મસાલો
20 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મોટા લાલ ટામેટા બ્લાન્ચ કરેલા, મગજતરીના બી, કાજુના ટુકડા, તેલ, બટર, ચીઝ ક્યુબ, મલાઈ પનીર, ઝીણી સમારેલી કોથમીર, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર, 1/4 ચમચી કિચન કિંગ મસાલો, 1/4 ચમચી ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર
20 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સરસવ મટર મલાઈ જૈન (Sarasav Matar Malai Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ગ્રામ સરસવ ની ભાજી+200gm પાલક ની ભાજી+50gm બથુઆ ભાજી બલાંચ કરેલી, ચમચો દેશી ઘી, લીલા મરચાં ઝીણાં સમારેલાં, બાફેલા વટાણા, સૂંઠ પાઉડર, તજ લવિંગ ઇલાયચી પાઉડર, તાજી મલાઈ, કસુરી મેથી, મીઠું સ્વાદ અનુસાર, હળદર, લાલ મરચું પાઉડર, ખાંડ
20 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મલાઈ પનીર, કેપ્સીકમ, ઘટ્ટ દહીં, શેકેલો ચણાનો લોટ, કાશ્મીરી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, 1/4 ચમચી જીરૂ પાઉડર, 1 ચમચી આમચૂર પાઉડર, મરી પાઉડર, સુંઠ પાઉડર, 1/2 ચમચી ચાટ મસાલો
30 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મોટા લાલ ટામેટા, જાડી સેવ અથવા તો રતલામી સેવ, 1/2 ચમચો દેશી ઘી, જીરું, લીલા મરચા ઝીણા સમારેલા, 1/4 ચમચી સૂંઠ, આ ચમચી હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, 1/4 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, મલાઈ
10 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૨૦ મિનિટ
૩ વ્યક્તિ
Neeru Thakkar
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
Suva Palak nu shak (Spinach & dill vegetable)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
2-3 people
Priyangi Pujara
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પનીર, ચમચો તેલ, હીંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, પંજાબી સબ્જી મસાલો અથવા તો કિચન કિંગ મસાલો, 1/2 ચમચી ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર, 1/2 ચમચી આખું જીરું, સૂંઠ પાઉડર, ચાટ મસાલો, કસુરી મેથી
10 મિનિટ
2 વ્યક્તિ માટે
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
દાલ બનાવવા માટે:, મગની ફોતરાવાળી દાળ, 1/2 કપ ચણાની દાળ, 1/2 કપ મસૂરની દાળ, તેલ, સૂકા લાલ મરચા, સૂકા લીમડાના પાન, 1/2 ચમચી જીરૂ, 1/4 ચમચી મેથીના દાણા, તજ, લવિંગ, તમાલપત્ર
45 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કેળાં ચિપ્સ કરી જૈન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કાચા કેળા, લીલું મરચું ઝીણું સમારેલું, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું (ફરાળી), ચમચો તેલ, આખું જીરું, ચમચો દૂધી નું છીણ, મોટું ટામેટું છીણેલું, ખાંડ, ધાણા વરીયાળી અધકચરા ક્રશ કરેલા
20 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
તુરીયા પાત્રા જૈન (Turiya Patra Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
30 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઘઉંનો લોટ, તેલ મોણ માટે, મીઠું, પનીર, કાચા કેળા બાફેલા, અમેરિકન મકાઈ બાફેલી, વટાણા, ફણસી બ્લાંચ્ કરેલા, 1/4 કપ ત્રણેય રંગના બેલ પેપર્સ એકદમ ઝીણા ચોપ કરેલા, લીલા મરચાની પેસ્ટ, 1/4 ચમચી ગરમ મસાલો, મરી પાઉડર, જીરું પાઉડર
30 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સુકવણીના ગુંદા કેરી મેથીનું શાક (DRY GUNDA MANGO METHI SEEDS SABJI RECIPE IN GUJARATI) (JAIN)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સુકવણી નાં ગુંદા, આંબોળિયા, સુકવણીના લીલા મેથી દાણા, ચમચો તેલ, મોળું દહીં, પા ચમચી હિંગ, પા ચમચી હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, પા ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, પા ચમચી જીરૂ
20 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
દહીં, ચમચો ચણા નો લોટ, ચમચો તેલ, લીલા મરચા, પા ચમચી લાલ મરચું પાવડર, લવિંગ, તજ, તમાલપત્ર, ડાળખી મીઠો લીમડો, હળદર, હિંગ, પા ચમચી રાઈ
25 મિનિટ
4 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
છીલકેવાલે ઉડદ કી દાલ (Chhilkevali ki Udaddal recipe in Gujarati) (Jain)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ફોતરાવાળી અડદની દાળ, પા કપ ચણાની દાળ, ચમચો ઘી, લીલા મરચા ઝીણા સમારેલા, મોટું ટામેટું છીણેલું, ચમચો ઝીણી સમારેલી કોથમીર ની દાંડી, જીરૂ, પા ચમચી સૂંઠ, પા ચમચી હિંગ, પા ચમચી હળદર, લાલ મરચું પાવડર, ડાળી મીઠો લીમડો
30 મિનિટ
2 વ્યક્તિ
Shweta Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
વધારે જોવો
ફિલ્ટર્સ
રીસેટ
સાથે વાનગીઓ શેર કરો:
તેનાં સિવાય ની રેસીપી બતાવો:
ફિલ્ટર્સ બતાવો