કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#DRC
ઢોકળા એ ગુજરાતી ઓ ની પસંદગી નો બ્રેક ફાસ્ટ છે છોકરાઓ ને કંઇક અલગ ટેસ્ટ માં ઢોકળા આપીએ તો ખુશ થઈ જાય આમ તો પાણી પૂરી બધા ને ભાવતી જ હોય છે તો આજે મે ઢોકળા માં પાણી પૂરી નો ટેસ્ટ આપિયો છે ખરેખર ટેસ્ટી લાગે છે અને છોકરાઓ તો નામ સાંભળી ને જ ખુશ થઈ જાય તો ચાલો પાણી પૂરી ફ્લેવર્સ ના ઢોકળા બનાવીએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 2બાઉલ ઈડલી ખીરું
  • 1/2 ચમચીબેકિંગ સોડા
  • સ્વાદ અનુસારમીઠું
  • 4 ચમચીપાણી પૂરી મસાલો
  • 4 ચમચીફુદીના ની ચટણી
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીમરી પાઉડર
  • સર્વિંગ માટે.
  • 1/2 નંગ ડુંગળી
  • 3 ચમચીફુદીના ની ચટણી
  • 3 ચમચીલસણ ની ચટણી
  • જરૂરિયાત પ્રમાણે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના ખીરા માં મીઠું અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરવું

    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાણી પૂરી મસાલો અને ફુદીના ની ચટણી ઉમેરવી અને મિક્સ કરવું

    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળા મોલ્ડ માં તેલ લગાવી લાલ મરચું પાઉડર સ્પિંકલ કરવું પછી તેમાં ઢોકળા નું ખીરું ઉમેરવું

    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના ઉપર મરી પાઉડર સ્પ્રિંકલ કરવો પછી ગરમ સ્ટીમર માં 10 થી 12 મિનિટ સ્ટીમ કરવા સ્ટીમ થઈ ગયા પછી ઠંડા થાય એટલે ઢોકળા ને અનમોલ્ડ કરવા હવે સર્વિંગ પ્લેટ માં મૂકી વચ્ચે કે ખાડો પડે છે તેમાં ફુદીના ની ચટણી ભરવી

    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચટણી ની ઉપર ડુંગળી મૂકવી પછી લસણ ની ચટણી મૂકવી અને કોથમીર થી ગાર્નિશ કરવું

    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપડા પાણી પૂરી ઢોકળા રેડી છે સર્વ કરવા

    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર March 04, 2023 07:23
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 15, 2023 02:41
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
  2. ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
  3. ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
  5. જુવાર ના ઢોકળા
  1. લસણીયા મેથી ઢોકળા (Lasaniya Methi Dhokla Recipe In Gujarati)
  2. વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  3. કાળી દ્રાક્ષ નુ જ્યુસ (Black Grapes Juice Recipe In Gujarati)
  4. કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close