લસણીયા મેથી ઢોકળા (Lasaniya Methi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને ચણા નો લોટ લઈ બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ભાજી, લીલું લસણ, હળદર, મીઠું, આદું મરચાં ની પેસ્ટ, તલ, દહીં, ખાવાનો સોડા, તેલ નાખી ખીરું તૈયાર કરો. તેને 15 મિનિટ રેસ્ટ આપો. ત્યાર બાદ ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો. તેની પ્લેટ માં તેલ લગાવી ખીરું નાખી ઉપર થી લાલ મરચું ભભરાવો. અને બાફવા મૂકો.
- 2
હવે ઢોકળા તૈયાર છે. તેના પીસ કરી લો. ઉપરથી શીંગ તેલ લગાવી લો. અને તલ અને રાઈ નો વઘાર પણ કરી શકો છો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ ઢોકળા ને તેલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
-
-
-
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
-
-
-
-
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
-
મેથી ભાજી હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
ખૂબજ ઓછા સમયમાં અને બધાને ભાવે તેવી વાનગી છે.Methi ni bhaji ni winter special Reena parikh -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
-
-
-
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834851
ટિપ્પણીઓ (3)