જુવાર ના ઢોકળા

Hiral Panchal @cook_18343649
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લો તેમાં હળદર અને દહીં નાખી બરાબર હલાવી લો હવે જરુર લાગે તો પાણી નાખી બરાબર હલાવી ખીરું તૈયાર કરો તેણે ૧ કલાક સુધી રહેવા દો
- 2
આથો આવે એટલે તેમાં બધા મસાલા કરો હવે તેમાં ઈનો અને તેલ નાખીને બરાબર હલાવી લો હવે ખીરું એકદમ હલકું થાય એટલે તેને મોલ્ડ માં ભરી સ્ટીમ થવા માટે મુકી દો
- 3
હવે બઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ, તલ લીલાં મરચાં નાખીને બરાબર હલાવી લો હવે ઢોકળા ઠંડાં થાય એટલે તેને પ્લેટ માં કાઢી ઉપર વઘાર રેડી લીલી ચટણી મૂકી ઉપર દાડમના દાણા અને સેવ મુકીને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે Rachana Shah -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
જુવાર લોટ ની ખીચું ઢોકળા
#સુપરશેફ2પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો ની વાનગી.. ખીચું..ચોખા નું લોટ માં થી બને છે.મેં પહેલા પૌંઆ ની ખીચું ની રેસીપી શેર કરી છે.આજે બનાવી જુવાર ની લોટ માં થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચું ઢોકળા Jasmin Motta _ #BeingMotta -
-
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DRCDhokala Recipe challenge Parul Patel -
-
પાલક કોર્ન ઢોકળા
ગુજરાતીના જો સવારમાં નાસ્તામાં ઢોકળા મળી જાય તો કહેવું જ શું? અહીં મેં પાલક અને કોર્ન નો યુઝ કર્યો છે જેથી એક હેલ્ધી બ્રેકફાસ્ટ બની જશે#goldenapron#post 5 Devi Amlani -
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
મકાઈ ના અપ્પમ
સવારના નાસ્તામાં હેલ્ધી નાસ્તો ખાવો બહુ જરૂરી છે અને વરસાદની સિઝન છે તો મકાઈ વગર તો આપણે વિચારી પણ ન શકાય મકાઈના અપ્પમ બનાવવાનો મેં પ્રયત્ન કર્યો જેમાં બાફેલી મકાઈ પણ લીધી છે અને મકાઈ ક્રશ પણ કરી છે તો ફૂલ ટેસ્ટ મકાઈ#પોસ્ટ૫૮#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
જુવાર ની ધાણી ના ફુલ,દાળિયા અને મમરા ના ફુલવડા
#HR# Holi special recepies 'હોળી - ધૂળેટી ની સર્વ ને શુભેચ્છા'હોળી ના તહેવાર નિમિતે જાતજાતના પકવાન,ફરસાણ,ઠંડાઈ,નાસ્તા.....અનેક વિધ વાનગીઓ બનાવવાં માં આવે છે....આજે મેં જુવાર ની ધાણી ના ફુલ, ચણા અને મમરા નો ઉપયોગ કરી ને ફુલવડા બનાવ્યાં, બધાં ને પસંદ આવ્યાં, તો હું હોળી સ્પેશિયલ રેસીપી તરીકે ફુલવડા મૂકી રહી છું....આ રેસીપી નાના બાળકો થી માંડી મોટી ઉંમરના લોકો ને પણ પસંદ આવશે. Krishna Dholakia -
-
-
-
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala -
-
જુવાર ધાણી ચાટ
#ચાટ#પોસ્ટ -6 આ ધાણી સુરત મા આ રીતે હોળી ના દિવસે ખવાય છે એમાં સેવગાંઠીયા ભૂસું પણ ઉમેરી શકાય. શ્રીખંડ સેવ ખમણ અથવા કેરી ના રસ સાથે મઝા માણે છે સુરતીઓ 😀😍ચાહ સાથે અથવા થોડી થોડી ભૂખ મીટાડી શકે એવો નાશ્તો પણ કહી શકાય. Geeta Godhiwala -
દહીં ઢોકળા ચાટ
#મિલ્કી# દહીંહેલો ફ્રેન્ડ્સ આજે મેં દહીં ઢોકળા chat બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આપણે બધાએ ઘણા બધા ચાટ ટેસ્ટ કર્યા હશે પણ આજે મેં અહીં અલગ ખમણ ઢોકળા નો ચાટ બનાવ્યો છે તો તમે આ ચાટને ટ્રાય કરજોPayal
-
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834300
ટિપ્પણીઓ (7)