પંચ રત્ન ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દાળ ને ઘોઇ ના ૫ કલાક માટે પલાળી રાખો
- 2
ચિ એક મીકસર જાર માં લઈ તેમાં દહીં નાખી ક્રશ કરી લો પછી તેને એક બાઉલ માં કઢી લો પછી શોજી અને ઓટસ લઈ તેને પણ ક્રશ કરી લો અને ક્રસ કરેલી દાળ. માં નાખી મિકસ કરી એક કપ પાણી નાખી ખીરું તૈયાર કરો
- 3
- 4
ખીરા ને ૩૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો પછી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ અને મીઠું દો પછી.વથારિયા માં.તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ નાખો રા ઇ તતડે એટલે વઘાર ના ખિરા માં એડ કરો અને તેમાં સોડા નાખી એક ચમચી પાણી નાખી ખિરું તૈયાર કરી લો
- 5
પછી સ્ટીમર ના ફેસ પર સ્ટ્મ કરવા મુકૉ પછી એક થાળીમાં તેલ લગાવી દો પછી તેમાં તૈયાર કરેલું ખીરૂ પાથરી લો અને સ્ટિમરમાં.થાળીમુકી ડો અને દ સ મિનિટ વરાળે સ્ટિમ.થવા.દો પછી દસ મિનિટ પછી ઢોકળા ની થાળી ઉતારી લો અને ઢોકળા ઠંડા થાય એટલે તેમાં કાપા પાડી લો ઢોકળા ને સવીગ પલેટ માં ઢોકડા
- 6
તૈયાર ઢોકળા ને ધી, કોથમીર મરચા ની ચટણી.અને નાડીયેર ની ચટણી જોડે સવ.કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ