કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લોલીપોપ ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લોલીપોપ ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

લોલીપોપ ઢોકળા

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#DRC. ઢોકળા એક ગુજરાતીઓની શાન બાન છે ભાગ્ય જેવું કોઈ ઘર હશે કે જેમાં ઢોકળા નહીં બનતા હોય પહેલા સામાન્ય ઢોકળા બનતા તા અડદની દાળ અને ચોખામાંથી પણ હવે તો નવી નવી વેરાઈટીઓ સાથે દરેક ગુજરાતી ઘરમાં વિવિધ પ્રકારના ઢોકળા બનવા લાગ્યા છે આજે મેં પણ નાના બાળકોને ભાવે એવા લોલીપોપ ઢોકળા બનાવ્યા છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ બાળકો
  1. ૩લાડકી જાડા ચોખા
  2. ૧ વાડકીઅડદની દાળ
  3. ૧/૪કફ જાડા પૌવા
  4. ૩ ચમચીલીલા વાટેલા આદુ મરચા
  5. ૨ ચમચીમીઠું
  6. ૧/૮ ચમચી હિંગ
  7. ૧/૮ ચમચી મેથી દાણા
  8. મીઠી ચટણી
  9. તીખી ચટણી
  10. ૧પેકેટ eno
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુદાજુદા વાસણમાં દાળ ચોખા પલાળી સાત થી આઠ કલાક પલાળી રાખો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ તેને રાતના મિક્સરમાં વાટી દો સવાર પડતા સુધીમાં તેમાં ફોર્મેટ થઈને આ થો પણ આવી જશે.

    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઢોકળીયામાં ગરમ પાણી મુકો અને થાળી પર તેલ લગાવી તેમાં ઢોકળાનું ખીરું પાતળો ઉપર વન ફોર ચમચી ઈનો નાખી અને બે ચમચી ગરમ પાણી નાખી થાળીવાળું ખીરું બરાબર હલાવી તેને 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દો

    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થાળી ઠંડી પડે એટલે તેને ગોળ લ્ડબીના ઢાંકણ થી ગોળ આકારમાં કાપી લો હવે ગોળ આકારના કાપેલા ઢોકળા ઉપર મીઠી ચટણી અને લાલ મરચું અને વચ્ચે લીલી ચટણી મૂકી લોલીપોપ જેવું બનાવી દો. નીચેથી લોલીપોપ સિટક મૂકી દો એટલે નાના બાળકો લોલીપોપ સમજીને ખાઈ લેશે

    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    લોલીપોપ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર March 05, 2023 17:26

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 04, 2023 04:34
@cook_20910505 Super 😋😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વાટી દાળ ના ખમણ
  2. મલાઈ ઢોકળા
  3. મીન્ટ લેમનેડ
  4. ફરાળી ઢોકળા
  5. મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા
  1. શીર્ષક - પાલક-મગના સ્પોન્જી ઢોકળા
  2. પંચ રત્ન ઢોકળા
  3. ફરાળી ઢોકળા
  4. રવાના ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16837566
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close