ફાડા લાપસી (સૂર્ય કૂકર) માં

Shilpa khatri @shilpakhatri421
ફાડા લાપસી (સૂર્ય કૂકર) માં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધી ગરમ કરી ફાડા ને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી શેકી લો
- 2
1 તપેલી માં ગોળ મા પાણી એડ કરો.જે વાટકી થી ફાડા નો માપ કરો એ વાટકી થી 3 ગણૂ પાણી લેવું.ગોળ પાણી ને ઉકાળી લો
- 3
ધી માં ડ્રાય ફ્રૂટ શેકી લો.પછી 1 ડબ્બા બધું મિક્સ કરી લો.તે ડબ્બા ને સૂર્ય કૂકર માં મુકી દો.
- 4
4 કલાક માં તૈયાર થઇ જશે.
10 વાગ્યે મુકશો તો 1-1:30 વાગ્યે થઇ જશે.તૈયાર છે ફાડા લાપસી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838374










ટિપ્પણીઓ