હરિયાળી મીલેટ ઢોકળા

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#DRC
#2023 milet receipe
#gujrati dish

હરિયાળી મીલેટ ઢોકળા

1 કમેન્ટ કરેલ છે

#DRC
#2023 milet receipe
#gujrati dish

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૧ નાની વાટકી- ઓટસ
  2. ૧/૨ નાની વાટકી- રાગી લોટ
  3. ૧/૨ નાની વાટકી- મલ્ટી ગ્રેઈન લોટ
  4. ૧ વાટકી- સોજી
  5. ૧ વાટકી- પાલક & આદુ મરચાં ની પ્યુરી
  6. ૧ વાટકી- દહીં
  7. ૧ વાટકી- લેફટ ઓવર તુવેર દાળ
  8. ૧ ચમચી- મીઠું
  9. ૧/૪- હીંગ
  10. ૧/૨- બેંકીંગ સોડા
  11. ૧ ચમચી- બેંકીંગ પાવડર
  12. વધાર માટે:- ૩ ચમચી - તેલ
  13. ૧ ચમચી- રાઈ
  14. ૧ ચમચી- તલ
  15. ડાળખી- લીમડો
  16. સવૅ કરવા માટે:- ૨ ચમચી - ઝીણી સમારેલી કોથમીર
  17. ૧ નાની વાટકી- કેચપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રાગીનો લોટ, સોજી લો, તેમાં પાલક આદુ મરચાં ની પ્યુરી, પીસેલા ઓટ્સ, દહીં, મલ્ટીગ્રેઈન લોટ અને લેફટ ઓવર તુવેર દાળ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો ને બીટર વડે મીકસ‌‌ કરો.

  2. 2

    પછી તેમાં મીઠું, હિંગ, બેંકીંગ સોડા, બેંકીંગ પાવડર, ઉમેરો અને સારી રીતે મિક્સ કરો,૧૫ મીનીટ માટે મુકી દો.

  3. 3

    પછી એક મોટી કડાઈમાં પાણી મૂકી તેમાં રીંગ મૂકી, તેમાં એક થાળીમાં તેલ લગાવી, પાણી ઉકળે એટલે તેમાં હરીયાળી મીલેટ ખીરું ધીમે ધીમે ઉમેરો અને ૧૫ મીનીટ થવા દો.

  4. 4
  5. 5

    પછી ચપ્પુ વડે તપાસ કરી લો,કે ઢોકળા થયા છે કે નહીં,જો થયા હોય‌ તો તેના પર સામગ્રી માં આપેલ ઘટક થી વધાર કરો.

  6. 6

    તો તૈયાર છે.... હરીયાળી મીલેટ ઢોકળા તેને કેચપ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes