કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#HRC #cooksnap

#HRC #cooksnap

વધુ વાંચો

દહીં વડા

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#HRC #cooksnap

#HRC #cooksnap

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
5-6 વ્યક્તિ
  • 500 ગ્રામઅડદની દાળ
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીછીણેલું આદું
  • જરૂર મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • 1 વાટકીછાશ
  • 3-4 ચમચીદહીં
  • 1 ચમચીલીલી ચટણી
  • 2 ચમચીખજૂર- આંબલી ની ચટણી
  • 2 ચમચીદાડમના દાણા
  • 1/4 ચમચીચાટ મસાલો
  • સજાવટ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળની ત્રણ થી ચાર કલાક પલાળીને પછી મિક્સર જારમાં પીસી લો. પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું,છીણેલું આદુ અને ચપટી ખાવાનો સોડા નાખીને એક જ દિશામાં ખુબ જ સતત હલાવો જેથી તેમાં હવા ભરાઈ અને વડા ખૂબ જ નરમ અને ફૂલેલા બને છે.

  2. 2

    દહીં વડા રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દહીં વડા રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પીસેલી દાળના મિશ્રણને ખૂબ જ સતત હલાવ્યા પછી તેને ગરમ કરેલા તેલમાં વડા બનાવીને તૈયાર કરી લો.

    દહીં વડા રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ તળેલા વડાને છાશમાં 15 થી 20 મિનિટ સુધી પલાળીને રાખો જેથી વડા પોચા થઈ જાય. હવે વડાને દબાવીને તેમાંથી છાશ નો ભાગ કાઢી નાખો પછી તેને એક પ્લેટમાં મૂકો. દહીંમાં ખાંડ અને ચપટી મીઠું નાખીને દહીં વડા માટેનું દહીં તૈયાર કરો.

    દહીં વડા રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે દહીં વડા ની પ્લેટિંગ કરીએ પ્ સૌપ્રથમ લેટમાં વડા મૂકો. પછી તેના ઉપર હવે તેના ઉપર લીલી ચટણી અને ખજૂર આમલીની મીઠી ચટણી નાખો.પછી તેના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરો અને દાડમ દાણા તેમજ કોથમીરથી સજાઓ.દહીં વડા બનીને તૈયાર છે તેને સર્વ કરો

    દહીં વડા રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર March 09, 2023 15:01
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 21, 2023 05:30
@Nasim_Panjwani Sooo Yummmmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંદુ વડા
  2. બટાકા ની ચીપ્સ નું શાક
  3. ફાયર લેસ ચોકલેટ ગુજીયા (Fireless Chocolate Gujiya Recipe In Guja
  4. જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
  5. ખજુર નું શરબત
  1. બ્રેડ નાં રંગીન ગુજીયા (bread na rangin gujiya recipe in Gujarat
  2. ધાણી નો ચેવડો
  3. ભાતના શેકલા
  4. હોમ મેડ પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843560
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close