હોમ મેડ પનીર

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધની લઈને ગેસ ઉપર ગરમ કરવા મુકો
- 2
ગરમ થાય એટલે તેમાં લીંબુનો રસ નાખીને દૂધને ફાડી લો
- 3
પાડેલા દૂધની મલમલના કાપડમાં નાખીને પાણી નિતારી લો
- 4
તેની ઉપર વજન મૂકી એક કલાક રહેવા દો જેથી બધું જ પાણી નીકળી જાય અને પનીર તૈયાર થઈ જાય
- 5
તૈયાર પનીરની પીસ કરીને અથવા તો છીણીને મનપસંદ રીતે ઉપયોગ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
-
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)
પનીર બનાવવું ખુબ જ સહેલું છે. આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો પનીર ઘરે જ બનાવીને વાપરવું જોયે. સસ્તુ પણ પડે , તાજુ પણ હોય, અને આપણી ડીશ ની જરુર મુજબ નું આપણે બનાવીએ તો ડીશ નું રીઝલ્ટ પણ ખુબજ સારું આવે. જેમકે પંજાબી બનાવવું હોય તો ક્રીમી પનીર ની જરુર હોય, પણ જો બેંગાલી સ્વીટ બનાવવી હોય તો ગાય ના દૂધ ના પનીર ની જરુર પડે. આજે આપણે ભેંસના દુધ નું ક્રીમી પનીર બનાવીસુ .. Ilaba Parmar -
-
હોમ મેડ મસ્કો શ્રી ખંડ
ઉનાળા ની સીઝન માં શ્રીખંડ નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય છે.પણ બહાર મળતા શ્રી ખાંડ માં ભેળ સેળ હોય છે.તો આપણે ઘરે બહાર થી પણ સારો અને હેલ્ધી શ્રી ખંડ બનાવી શકીએ છીએ.એક વાર આ રીતે ઘરે બનાવશો તો બીજી વાર બહાર નો શ્રીખંડ ખાવાનું મન જ નહિ થાય. Varsha Dave -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
હોમ મેડ મેયોનીઝ (homemade mayonnaise)
#goldenapron3Week21Mayoમિત્રો આજકાલ બાળકોને મેયોનીઝ ની આઈટમો ખૂબ જ વધારે ભાવે છે આપણે બધા જ ઘરમાં મેયોનીઝ નો ઉપયોગ કરીએ છીએ બજારમાં અલગ-અલગ ઘણી ફ્લેવરના મેયોનીઝ મળે છે પરંતુ આ મેયોનીઝ ને ફ્રોઝન કરવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન કરે છે તો મિત્રો આજે આપણે એકદમ ફ્રેશ મેયોનીઝ ઘરે બનાવતા શીખીએ અહીંયા સિમ્પલ મેયો અને ફ્લેવર વાળા મેયોનીઝ બંને ની રેસીપી જોઈશું આશા છે તમને બધાને આ રેસિપી ઉપયોગમાં આવશે. Khushi Trivedi -
-
-
-
-
હોમ મેડ મેંગો આઈસ્ક્રીમ
ઉનાળા ની સીઝન માં આઈસ્ક્રીમ ની મજા કંઇ ઓર જ હોય છે. એમાયે ઘરે બનાવેલ આઈસ્ક્રીમ લાજવાબ બને છે. Varsha Dave -
-
-
-
-
-
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હોમ મેડ મિલ્ક મેડ (Homemade milkmaid)
#goldenapron3#week25#word#puzzle#milkmadeઆપડે દૂધ માથી અનેક પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. અમુક બહારથી પણ લઈ આવીએ. પણ જો આપણે ઘરે બનાવીએ યો આપણાને સસ્તું પણ પડે અને ઘરે આપડે જાતે બનાવ્યું એની ખુશી પણ થાય. તો આજે આપણે બનાવીએ મિલ્ક મેડ Bhavana Ramparia -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
મેં આ રેસિપી @Amit_cook_1410 ભાઈ પાસેથી શીખી. થોડા ઘણા ફેરફાર કરી મેં પણ રસ મલાઈ બનાવવી. ખુબ જ સરસ બની. પહેલી વાર ટ્રાય કરી હતી. થેન્ક્યુ સો મચ ભાઈ. thakkarmansi -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
-
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840047
ટિપ્પણીઓ