રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલી માં ગોળ લો તેમાં પાણી નાખી દો અને તેને ગોળ ઑગળી જાય ત્યાં સુધી પાણી ના.ગરમ કરો
- 2
પછી એક કડાઈ માં.ઘી.લો ઘી ગરમ થાય એટલે તેમાં ઝૂના ઘઉં ના ફાડાં એડ કરો.અને.ફાદા ના. શેકી લો. ફાડા લલાસ પડતા શેકાય જાય ત્યાં સુધી સેકો
- 3
ફાડાં સેકાય.જાય એટલે.એમા તૈયાર.કરેલુ ગોળ આદુ પાણી એડ કરો અને ફાડા ના ચડવા.દો ફાડા એકદમ ફુલી જાય એટલે તેને ચેક કરી લો દાણો દબાવી જુવો પછી.હેસ બંધ કરી લો ફાડા ફુલિ ના ડબલ થઈ જશે
- 4
તૈયાર ફાડા લાપસી ના શરવિગ પલેત માં લઈ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843692














ટિપ્પણીઓ